પંચાયતના પ્રહલાદ ચા ઉર્ફ ફેસલ મલિકે ગુજરાતી મિડ-ડે ડોટ કોમ સાથેની વાતચીતમાં જણાવ્યું કોવિડ દરમ્યાન પોતનાઓને ખોવાનું દુખ અને દુખને એક અનુભવની જેમ વાચા આપવાનો પોતાનો અનુભવ. આ સંવાદમાં ફેસલે પંચાયતના પ્રખ્યાત સીન અને પડદા પાછડની ઘણી રસપ્રદ ઘટનાઓ પણ જણાવી. વધુ જાણવા જુવો આખો ઇન્ટરવ્યૂ