રંગેચંગે ઊજવાઈ ગયું સૈફ-કરીનાનું સંગીત
આજે સૈફ અલી ખાન અને કરીના કપૂરનાં લગ્ન છે ત્યારે રવિવારે કરીનાના બાંદરામાં આવેલા નિવાસ્થાને લગ્ન પહેલાં સંગીતના કાર્યક્રમનું આયોજન થયું હતું. સૈફ અને કરીનાના સંગીતના આ કાર્યક્રમમાં સૈફની દીકરી સારા સહિત બન્નેના નજીકના પરિવારજનોએ હાજરી આપી હતી. નોંધનીય છે કે બબીતા સાથેના અણબનાવને કારણે જ તેણે દેરાણી નીતુ કપૂરને મોટી દીકરી કરિશ્મા કપૂરનાં લગ્નમાં આમંત્રણ નહોતું આપ્યું, પણ હવે તેમની વચ્ચે સમાધાન થઈ જતાં નીતુ કપૂર હવે કરીનાના સંગીતમાં હાજરી આપી હતી.
સૈફ-કરિનાના લગ્નની સંગીત સંધ્યાનો ઠાઠ જુઓ તસવીરોમાં
ADVERTISEMENT
સૈફ-કરિનાના લગ્ન નિમિત્તે બંને પરિવારોએ પ્રી-વેડિંગ ડિનર સાથે લીધું, જુઓ તસવીરો