સલમાન ખાનની ‘સિકંદર’ આખરે OTT પર ડેબ્યુ કરવા તૈયાર છે.
પંકજ ત્રિપાઠી અને સલમાન ખાન
ક્રિમિનલ જસ્ટિસ સીઝન 4
પંકજ ત્રિપાઠીને મુખ્ય ભૂમિકામાં ચમકાવતો આ કોર્ટરૂમ-ડ્રામા એક લોકપ્રિય કાનૂની ડ્રામા સિરીઝ છે જે ઇન્ટેન્સ કોર્ટરૂમ ડ્રામા છે અને આ એની ચોથી સીઝન છે. આવી ગઈ છે જિયો હૉટસ્ટાર પર.
સિકંદર
સલમાન ખાનની ‘સિકંદર’ આખરે OTT પર ડેબ્યુ કરવા તૈયાર છે. આ ફિલ્મમાં સલમાન ખાન અને રશ્મિકા મંદાના છે. રવિવારથી જોવા મળશે. નેટફ્લિક્સ પર.


