° °

આજનું ઇ-પેપર
Monday, 12 April, 2021

Pankaj Tripathi

લેખ

પંકજ ત્રિપાઠી

દર્શકોનો પ્રેમ મારા માટે ફિક્સ ડિપોઝિટ છે: પંકજ ત્રિપાઠી

દર્શકોનો પ્રેમ મારા માટે ફિક્સ ડિપોઝિટ છે: પંકજ ત્રિપાઠી

26 January, 2021 04:21 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પંકજ ત્રિપાઠી

મને એક સારો ઍક્ટર ગણવામાં આવે છે : પંકજ ત્રિપાઠી

મને એક સારો ઍક્ટર ગણવામાં આવે છે : પંકજ ત્રિપાઠી

16 January, 2021 02:45 IST | Mumbai | Agency
પંકજ ત્રિપાઠી મોનલ ગજ્જર ફિલ્મ કાગઝમાં

'કાગઝ' ફિલ્મમાં પંકજ ત્રિપાઠીની પત્નીનો રોલ ભજવનાર મોનલ કહે છે...

'કાગઝ' ફિલ્મમાં પંકજ ત્રિપાઠીની પત્નીનો રોલ ભજવનાર મોનલ કહે છે...

06 January, 2021 01:43 IST | Mumbai | Shilpa Bhanushali
પંકજ ત્રિપાઠી

કાગઝના મારા લુકને એટલો સ્મૂધ રાખવામાં આવ્યો છે કે...

કાગઝના મારા લુકને એટલો સ્મૂધ રાખવામાં આવ્યો છે કે...

05 January, 2021 05:46 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

Happy Birthday: બોલીવુડનો ચૉકલેટ બૉય 'Shahid Kapoor' થયો 40 વર્ષનો

Happy Birthday: બોલીવુડનો ચૉકલેટ બૉય 'Shahid Kapoor' થયો 40 વર્ષનો

કૅન ઘોષ દિગ્દર્શિત ફિલ્મ 'ઈશ્ક વિશ્ક' થી 2003 માં બોલીવુડમાં ડેબ્યુ કરનાર શાહિદ કપૂરે આજે જીવનના 40 વર્ષ પૂરા કર્યા છે. અભિનેતા પોતાની જાતને 'ફૅમેલી મૅન' કહેવાનું પસંદ કરે છે. પણ તે પોતે એક વિખૂટા પારિવારિક માહોલમાં ઉછર્યો છે. ગઇકાલે રાત્રે ચંદીગઢમાં શાહીદે પત્ની મીરા રાજપૂત અને પિતા પંકજ કપૂર સાથે કૅક કાપીને બર્થડેની ઉજવણી કરી હતી.ચૉકલેટ બૉયના જન્મદિવસે ચાલો થોડીક નજર નાખીયે તેની જાણી-અજાણી વાતો અને તસવીરો પર... (તસવીરો : શાહિદ કપૂરનું ઈન્સ્ટાગ્રામ હેન્ડલ)

25 February, 2021 12:06 IST |
Happy Birthday Divyanka Tripathi: આટલો મૉર્ડન અંદાજ છે, આ સીધી સાદી વહુનો, જુઓ

Happy Birthday Divyanka Tripathi: આટલો મૉર્ડન અંદાજ છે, આ સીધી સાદી વહુનો, જુઓ

ટીવી એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠી 'યે હૈં મહોબ્બતે'માં ઈશિતા ભલ્લાની ભૂમિકામાં જોવા મળી હતી. આ સિવાય તે સિગિંગ રિયાલિટી શો 'ધ વોઈસ'ની હોસ્ટ બની છે. હાલમાં જ દિવ્યાંકા વજન ઉતારીને પહેલાં કરતાં વધુ ગોર્જિયસ લાગી છે. દિવ્યાંકા ત્રિપાઠીનો આજે 36મો જન્મદિવસ છે. દિવ્યાંકાનો બર્થ-ડે 14 ડિસેમ્બર 1984ના રોજ ભોપાલમાં થયો હતો. જુઓ સીધી સાધી વહુનો મૉર્ડન અંદાજ તસવીરોમાં.   તસવીર સૌજન્ય- Divyanka Tripathi Instagram Account

14 December, 2020 12:25 IST |
Pics: આ છે દિવ્યાંકા ત્રિપાઠીની બહેન, હ્રિતિક રોશન સાથે કરી ચૂકી છે કામ, જુઓ

Pics: આ છે દિવ્યાંકા ત્રિપાઠીની બહેન, હ્રિતિક રોશન સાથે કરી ચૂકી છે કામ, જુઓ

ટીવી એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠીએ તો ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીમાં પોતાની ખાસ જગ્યા બનાવી લીધી છે. ઝી ટીવીની સીરિયલ 'બનૂં મેં તેરી દુલ્હન' બાદ સ્ટાર પ્લસનો શૉ 'યે હૈ મોહબ્બતેં'માં પોતાની એક્ટિંગથી જલવો વિખેરનારી દિવ્યાંકા ત્રિપાઠીની બહેન પણ ચર્ચાનો વિષય બની ગઈ છે. તેણે 2012માં રિલીઝ થયેલી હ્રિતિક રોશનની અગ્નિપથ જોઈ હશે. આ ફિલ્મમાં તેણે હ્રિતિક રોશની બહેનનો રોલ પ્લે કરનારી કનિકા તિવારી ટીવીની ગ્લેમરસ એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠીની કઝિન છે, જેની તસવીરો સોશિયલ મીડિયા પર પસંદ કરવામાં આવે છે. તો જુઓ એની ગ્લેમરસ અંદાજ

05 December, 2020 11:26 IST |
Happy Birthday: પંકજ ત્રિપાઠી ખેડૂપુત્રથી લઈને બોલીવુડના વર્સેટાઇલ એક્ટર સુધીની સફર

Happy Birthday: પંકજ ત્રિપાઠી ખેડૂપુત્રથી લઈને બોલીવુડના વર્સેટાઇલ એક્ટર સુધીની સફર

શિક્ષક દિને જન્મેલા પંકજ ત્રિપાઠી વિશે જાણો એવું જેના વિશે ખૂબ જ ઓછા લોકોને ખબર છે, શું તમને ખબર છે કે બોલીવુડ અભિનેતા પંકજ ત્રિપાઠી શિક્ષણ માટે શું કહે છે?

05 September, 2020 03:13 IST |

વિડિઓઝ

Shweta Tripathi: જ્યારે અભિનેત્રીનાં સાસુ મિર્ઝાપુર જોઇને રડી પડ્યાં હતાં

Shweta Tripathi: જ્યારે અભિનેત્રીનાં સાસુ મિર્ઝાપુર જોઇને રડી પડ્યાં હતાં

શ્વેતા ત્રિપાઠી એટલે કે ગોલુ ગુપ્તા, આ પાત્ર આપણા સૌના દિલમાં ઘર કરી ગયું છે. આ ઇન્ટરવ્યુમાં જાણો શ્વેતાએ પહેલી વાર ગન પકડી ત્યાર શું થયું અને કેમ તેની મમ્મીને તેણે સ્ક્રીન પરની કિસ વિશે છેલ્લી ઘડી સુધી કહ્યું હતું...

23 October, 2020 06:45 IST |
Pankaj Tripathi : મિર્ઝાપુરના કાલિન ભૈયા કહે છે ઘરમાં કોણ છે ખરું ડોન?

Pankaj Tripathi : મિર્ઝાપુરના કાલિન ભૈયા કહે છે ઘરમાં કોણ છે ખરું ડોન?

એક્ટર પંકજ ત્રિપાઠીની સાદગી તેમના પાત્રોની ઇન્ટેન્સિટીને પણ માત આપે એવી છે. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથેની આ મુલાકાતમાં તેમણે શૅર કર્યું કે કાલિન ભૈયાનું પાત્ર એકદમ સમકાલીન છે અને શા માટે તે આ સફળતા પછી બદલાયા નથી.

14 October, 2020 03:44 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK