Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner

OTT જંક્શન

Published : 11 April, 2026 03:49 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ડિરેક્ટર બિજૉય નામ્બિયારની ‘તૂ યા મૈં’ એક સર્વાઇવલ થ્રિલર છે. એમાં શનાયા કપૂર અને આદર્શ ગૌરવ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મમાં બન્ને એક ખતરનાક પરિસ્થિતિમાં ફસાય છે જેમાં મગરનો ખતરો પણ સામેલ છે.

OTT જંક્શન

OTT જંક્શન


તૂ યા મૈં

ડિરેક્ટર બિજૉય નામ્બિયારની ‘તૂ યા મૈં’ એક સર્વાઇવલ થ્રિલર છે. એમાં શનાયા કપૂર અને આદર્શ ગૌરવ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મમાં બન્ને એક ખતરનાક પરિસ્થિતિમાં ફસાય છે જેમાં મગરનો ખતરો પણ સામેલ છે. આ ફિલ્મ થાઈ ફિલ્મ ‘ધ પૂલ’ની સત્તાવાર રીમેક છે. આ ફિલ્મ બૉક્સ-ઑફિસ પર ખાસ સફળ નહોતી રહી, પણ હવે નેટફ્લિક્સ પર જોવા મળશે.



ઓ રોમિયો


ફિલ્મમાં શાહિદ કપૂર તથા તૃપ્તિ ડિમરી મુખ્ય ભૂમિકામાં છે. આ એક ડાર્ક રોમૅન્સ અને રિવેન્જ ડ્રામા છે અને ચર્ચા છે કે તે ગૅન્ગસ્ટર હુસેન ઉસ્તરા અને સપનાદીદી વચ્ચેના સંબંધોની સાચી ઘટનાઓથી પ્રેરિત છે. આ ફિલ્મમાં નાના પાટેકર, અવિનાશ તિવારી, દિશા પાટની, રણદીપ હૂડા, ફરીદા જલાલ અને વિક્રાન્ત મેસી જેવા કલાકારો પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ પ્રાઇમ વિડિયો પર જોવા મળશે.


Whatsapp-channel Whatsapp-channel

11 April, 2026 03:49 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK