Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Total Time Pass : ઉદયપુરમાં સારા

Total Time Pass : ઉદયપુરમાં સારા

05 April, 2023 04:56 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તે હવે કાર્તિક આર્યન સાથે ‘આશિકી 3’માં કામ કરવા ઉત્સુક છે,

ઉદયપુરમાં સારા

Total Time Pass

ઉદયપુરમાં સારા


ઉદયપુરમાં સારા

સારા અલી ખાને હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટો શૅર કર્યા છે. આ ફોટોમાં તે સલવાર સૂટ અને બિકિનીમાં પણ જોવા મળી રહી છે. આ ફોટો તેની ઉદયપુરની ટ્રિપના છે. તે હાલમાં ઉદયપુરમાં છે. તે સતત ફરતી રહે છે અને તેના ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરતી રહે છે. તે હવે કાર્તિક આર્યન સાથે ‘આશિકી 3’માં કામ કરવા ઉત્સુક છે, પરંતુ તેના કહેવા મુજબ આ ફિલ્મ હજી સુધી તેને ઑફર કરવામાં નથી આવી.



છોટી કાજોલ સાથે કાજોલ


કાજોલે હાલમાં ઇન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટો શૅર કર્યા છે. આ ફોટોમાં તેની સાથે તેની ​દીકરી નિસા પણ જોવા મળી રહી છે. કાજોલે શૅર કરેલા ફોટો નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરની ઇવેન્ટના છે. આ ફોટો શૅર કરવાની સાથે કાજોલે કૅપ્શન આપી હતી કે ‘મિની મી અને મી. અમે એકદમ ગ્રેસફુલી શરૂઆત કરી હતી, પરંતુ ત્યાર બાદ અમે મનુષ્ય બની ગયા.’


Whatsapp-channel Whatsapp-channel

05 April, 2023 04:56 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK