Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Udaipur

લેખ

વૉશરૂમ વાપરવાની રસીદ

ઇમર્જન્સીમાં બાથરૂમ જવું પડ્યું તો હોટેલે પકડાવ્યું ૮૦૫ રૂપિયાનું બિલ

રાજસ્થાનના સુપ્રસિદ્ધ ખાટૂ શ્યામ મંદિરમાં જઈ રહેલી એક મહિલાએ તેના પરિવાર સાથે થયેલી એક વિચિત્ર ઘટના સોશ્યલ મીડિયા પર શૅર કરી છે. તેણે લખેલી વાતથી સોશ્યલ મીડિયા પર માનવતાના મુદ્દે ચર્ચા છેડાઈ ગઈ છે.

28 April, 2025 11:50 IST | Jaipur | Gujarati Mid-day Correspondent
ગિરિજા વ્યાસ

ગિરિજા વ્યાસની હાલત નાજુક, ૯૦ ટકા દાઝી ગયા અમદાવાદની હૉસ્પિટલમાં ઉપચાર

આરતી વખતે તેમની ચુંદડીએ આગ પકડી લેતાં તેઓ ૯૦ ટકા દાઝી જતાં તેમને અમદાવાદની ઝાયડસ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે

03 April, 2025 02:00 IST | Udaipur | Gujarati Mid-day Correspondent
મહારાણા પ્રતાપના વંશજ ૮૧ વર્ષના અરવિંદ સિંહ મેવાડનું ગઈ કાલે સવારે નિધન થયું

મહારાણા પ્રતાપના વંશજ અરવિંદ સિંહ મેવાડનું થયું નિધન

આજે ઉદયપુરમાં થશે અંતિમ સંસ્કાર : UKમાં હોટેલ-મૅનેજમેન્ટનો અભ્યાસ કરીને અમેરિકામાં થોડો સમય નોકરી કરી હતી

17 March, 2025 10:50 IST | Udaipur | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે ઉદયપુરમાં પોતાની મૅક્લૅરેન કાર સાથે તથા આ બ્રૅન્ડની કારના અન્ય માલિકો સાથે માધુરી દી​ક્ષિત અને ડૉ. શ્રીરામ નેને.

૬ કરોડ રૂપિયાની મૅક્લૅરેન કાર લઈને ઉદયપુર પહોંચી માધુરી દી​ક્ષિત

માધુરી દીક્ષિત નેને ગઈ કાલે તેના પતિ ડૉ. શ્રીરામ નેને સાથે તેની ૬ કરોડ રૂપિયાની બ્લુ રંગની સુપર કાર મૅક્લૅરેન 750S લઈને ઉદયપુર પહોંચી હતી અને ઉદયપુરની ગલીઓમાં ફરી હતી

25 January, 2025 05:42 IST | Udaipur | Gujarati Mid-day Correspondent

ફોટા

આરોહી અને તત્સતની કેસિનો પાર્ટીની તસવીરો

આરોહી અને તત્સતે આપેલી કેસિનો પાર્ટીની તસવીરો આવી સામે, જુઓ બંનેનો અફલાતૂન અંદાજ

વર્ષ 2024 ગુજરાતી સિતારાઓ માટે લગ્નમય રહ્યો. આ વર્ષે ઘણાં ગુજરાતી સિતારાઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા, અને પોતાના નવા જીવનની શરૂઆત કરી. આ શરૂઆતના સેલિબ્રેશનની તસવીરો એક પછી એક સોશિયલ મીડિયા પર વાયરલ થતી જોવા મળે છે. ડિસેમ્બર મહિનો પૂરો થવામાં છે પણ મહિનાની શરૂઆતમાં જે ઢોલિવૂડ કપલે પ્રભુતામાં પગલાં માંડ્યા તેમનાં લગ્ન બાદ તેમની કેસિનો નાઈટની ખૂબ જ સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, તો જુઓ આરોહી પટેલ અને તત્સત મુનશીના લગ્ન બાદ આયોજિત કેસિનો નાઈટની અફલાતૂન તસવીરોનો પિટારો જે તેમણે પોતાના ચાહકો માટે ખુલ્લો મૂક્યો છે...

28 December, 2024 04:17 IST | Udaipur | Gujarati Mid-day Online Correspondent
તસવીરોઃ આરતી વ્યાસ પટેલ અને સંદીપ પટેલનું ઓફિશ્યલ ઇન્સ્ટાગ્રામ

તારો વિરહ પણ લાગે વાહલો રે… આરોહીની વિદાયથી ભાવુક થયા મમ્મી-પપ્પા

ઢોલિવૂડમાં અત્યારે લગ્નની મોસમ ચાલી રહી છે. મલ્હાર ઠાકર (Mlahar Thakar) અને પૂજા જોષી (Puja Joshi)એ ૨૬ નવેમ્બરના રોજ લગ્ન (Maja Ni Wedding) કર્યા હતા. ત્યારબાદ ૬ ડિસેમ્બરે ઢોલિવૂડમાં ફરી શરણાઈઓ વાગી, અભિનેત્રી આરોહી પટેલ (Aarohi Patel) અને તત્સત મુનશી (Tatsat Munshi)એ મંગલ ફેરા ફર્યા. આરોહી-તત્સતના લગ્ન (Aarohi Patel – Tatsat Munshi Wedding)ની તસવીરો ધીમે-ધીમે સોશ્યલ મીડિયા પર આવી રહી છે. દરમિયાન કપલની કેટલીક જૂની અને ક્યૂટ તસવીરો જોવા મળી છે, જે બીજા કોઈએ નહીં પરંતુ આરોહીના મમ્મી-પપ્પા આરતી વ્યાસ પટેલ (Aarti Vyas Patel) અને સંદીપ પટેલ (Saandeep Patel)એ શૅર કરી છે. દીકરીની વિદાયથી ખુશ માતા-પિતા થોડાક ભાવુક થયા હોય તેવું તેમના કૅપ્શન્સ પરથી લાગે છે. (તસવીર સૌજન્યઃ ઇન્સ્ટાગ્રામ)

09 December, 2024 03:51 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આરોહી અને તત્સત મુનશીની તસવીરોનો કૉલાજ

લગ્ન બંધનમાં બંધાયાં આરોહી પટેલ અને તત્સત મુનશી, ઉદયપુરમાં ફર્યા મંગળ ફેરા

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આ સમયે લગ્નની ધૂમ મચેલી છે, પહેલા મલ્હાર ઠાકર-પૂજા જોશી અને હવે આરોહી પટેલ-તત્સત મુનશી… છેલ્લા કેટલાક દિવસથી મલ્હાર ઠાકર અને પૂજા જોષીનાં લગ્નની તસવીરોની સાથે જ આરોહી પટેલ અને તત્સત મુનશીની તસવીરો પણ વાયરલ થઈ રહી છે. આરોહી અને તત્સતના લગ્ન પહેલાની કેટલીક વિધિઓના વીડિયો સોશિયલ મીડિયા પર જોવા મળ્યાં છે. હવે આરોહી અને તત્સતની લગ્નની તસવીરો તેમણે જ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ચાહકોને તેમના લગ્નનાં શુભ સમાચાર આપ્યા છે. આ પોસ્ટ કરતી વખતે આરોહી પટેલે લખ્યું છે કે, "प्यार दोस्ती है" અને આની સાથે તેણે બે હાથથી હાર્ટ બનાવતી ઈમોજી પણ પોસ્ટ કરી છે, જુઓ તેમની તસવીરો...

06 December, 2024 09:14 IST | Udaipur | Shilpa Bhanushali
આઇરા ખાન અને નુપુર શિખરેના લગ્નની ઝલક (તસવીરો : ઇન્સ્ટાગ્રામ)

Ira Khan-Nupur Shikhare`s Udaipur Wedding : આમિર ખાનના જબરજસ્ત ડાન્સ મૂવ્સ, જુઓ

ગત અઠવાડિયે મુંબઈ (Mumbai)માં બૉલિવૂડ (Bollywood)ના મિસ્ટર પર્ફેક્ટનિસ્ટ (Mr. Perfectionist) કહેવાતા અભિનેતા આમિર ખાન (Aamir Khan)ની દીકરી આઇરા ખાન (Ira Khan)ના લગ્ન બાદ તાજેતરમાં ઉદયપુર (Udaipur)માં ગ્રાન્ડ વેડિંગ (Ira Khan-Nupur Shikhare`s Udaipur Wedding)નું આયોજન કરવામાં આવ્યું હતું. આઇરા ખાને ફિટનેસ ટ્રેનર નુપુર શિખરે (Nupur Shikhare) સાથે લગ્ન કર્યા છે. ઉદયપુરમાં યોજાયેલા લગ્નની ઇનસાઇડ તસવીરો જોઈએ… (તસવીરો : ઇન્સ્ટાગ્રામ, ડેવિડ પોઝનિક)

11 January, 2024 10:15 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

જયપુર-ઉદયપુર વંદે ભારત ટ્રેનના પાટા પર લોખંડના સળિયા દેખાતા ઈમરજન્સી રોકાવાઈ

જયપુર-ઉદયપુર વંદે ભારત ટ્રેનના પાટા પર લોખંડના સળિયા દેખાતા ઈમરજન્સી રોકાવાઈ

ઉદયપુર-જયપુર વંદે ભારત ટ્રેનને રાજસ્થાનના ચિત્તૌરગઢ જિલ્લાના ગંગાર ખાતે રોકી દેવામાં આવી હતી. રેલવે ટ્રેક પર લોખંડના સળિયા અને બાલાસ્ટ મળી આવ્યા બાદ ઈમરજન્સી સ્ટોપેજ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની તોડફોડની ઘટનાઓ પ્રથમ ટ્રેનને રવાના કરવામાં આવી ત્યારથી ઘણા રાજ્યોમાંથી આવી છે.

03 October, 2023 10:57 IST | Delhi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK