Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > વિક્રાંત મૅસીની ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટના કેટલાક સીન્સને કરવામાં આવશે રીશૂટ

વિક્રાંત મૅસીની ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટના કેટલાક સીન્સને કરવામાં આવશે રીશૂટ

07 July, 2024 10:56 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ફિલ્મ ૨૦૦૨માં ગોધરામાં સાબરમતી એક્સપ્રેસ પર થયેલા હુમલાની ઘટના પર આધારિત છે

વિક્રાંત મૅસી

વિક્રાંત મૅસી


વિક્રાંત મૅસીની ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ના કેટલાક સીન ફરીથી શૂટ કરવામાં આવશે. આ ફિલ્મ ૨૦૦૨માં ગોધરામાં સાબરમતી એક્સપ્રેસ પર થયેલા હુમલાની ઘટના પર આધારિત છે. એ ઘટનાની બે રિપોર્ટર્સ કઈ રીતે તપાસ કરે છે અને એ દરમ્યાન તેમને કેવી વાસ્તવિકતા જાણવા મળે છે એ દેખાડવામાં આવશે. ફિલ્મને એકતા કપૂરે પ્રોડ્યુસ કરી છે. ફિલ્મના કેટલાક સીન સ્ટ્રૉન્ગલી દેખાડવામાં આવે એવી ઇચ્છા હોવાથી મેકર્સ એને રીશૂટ કરશે. આ ફિલ્મમાં વિક્રાંત સાથે રાશિ ખન્ના અને રિધિ ડોગરા લીડ રોલમાં છે. ફિલ્મ બીજી ઑગસ્ટે રિલીઝ થવાની હતી, પરંતુ સીન રીશૂટ કરવાના હોવાથી અત્યારે એને પોસ્ટપોન્ડ કરવામાં આવી છે.


Whatsapp-channel Whatsapp-channel

07 July, 2024 10:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK