માધુરી દીક્ષિત અને તૃપ્તિ ડિમરીને ચમકાવતી ‘મા બહન’નું શૂટિંગ પૂરું થઈ ગયું છે
માધુરી દીક્ષિત અને તૃપ્તિ ડિમરી
માધુરી દીક્ષિત અને તૃપ્તિ ડિમરીને ચમકાવતી ‘મા બહન’નું શૂટિંગ પૂરું થઈ ગયું છે. આ પ્રસંગે યોજાયેલી ફિલ્મની રેપ-અપ પાર્ટીમાં માધુરી અને તૃપ્તિએ હાજરી આપી હતી અને એ સમયે તેમની કેમિસ્ટ્રી ઊડીને આંખે વળગતી હતી. માનવામાં આવે છે કે આ ફિલ્મ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે.


