° °

આજનું ઇ-પેપર
Monday, 12 April, 2021

Madhuri Dixit

લેખ

પ્રતીકાત્મક તસવીર

National Pet Day: બૉલિવૂડ સેલેબ્સે પેટ્સ સાથે શૅર કરી આ તસવીરો

બૉલિવૂડ સેલે્બ્સે પોતાના Pets (પાળેલા પ્રાણીઓ)ને કેટલો પ્રેમ કરે છે, એ તો જગજાહેર છે. કેટલાએ એવા ફેન પેજ છે જે બૉલિવૂડ સ્ટાર્સના પેટ્સને ડેડિકેટેડ છે.

11 April, 2021 01:17 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
માધુરી દીક્ષિત

માધુરીની ટેસ્ટ આવી નેગેટિવ

ધર્મેશ યેલાન્ડે અને પ્રોડ્યુસર અરવિંદ રાવ પૉઝિટિવ : પુનિત પાઠક આવશે પ્રૉક્સી તરીકે

08 April, 2021 08:54 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
માધુરી દીક્ષિત

મૉલદીવ્ઝમાં માધુરી

માધુરી પણ હવે ત્યાં પહોંચી ગઈ છે. ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને માધુરીએ કૅપ્શન આપી હતી કે હેલો ફ્રૉમ પૅરેડાઇઝ.

01 April, 2021 03:22 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ડાન્સ દીવાને

‘ડાન્સ દીવાને’ના સેટ પર ૧૮ જણ પૉઝિટિવ

બે દિવસ પહેલાં અઢાર જણ પૉઝિટિવ આવ્યા હતા અને તેમને હોમ ક્વૉરન્ટીન કરવામાં આવ્યા છે. માધુરી અને અન્ય જજને કંઈ નથી થયું. સેટ વર્કર્સ, લાઇટમૅન, કૅમેરા અટેન્ડન્ટ્સ, અસિસ્ટન્ટ ડિરેક્ટર્સ અને આર્ટ ડિરેક્ટર્સ પૉઝિટિવ આવ્યા છે.’

31 March, 2021 03:03 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

Happy Birthday: રોમાન્સનાં ધબકારા સમા ઋષિ કપૂરનાં જીવન પર એક ઝલક

Happy Birthday: રોમાન્સનાં ધબકારા સમા ઋષિ કપૂરનાં જીવન પર એક ઝલક

ઋષિ કપૂરના દેહાંત બાદના તેમના આ જન્મદિવસે જાણીએ તેમના વિશેની એવી વાતો જે કદાચ જ કોઇકના ધ્યાનમાં હશે. જણાવવાનું કે ઋષિ કપૂરનું નિધન 30 મે 2020ના રોજ મુંબઇમાં જ થયું. તેમના નિધન વખતે કોરોના મહામારીને કારણે સમગ્ર વિશ્વની જેમ ભારતમાં પણ લૉકડાઉનને કારણે ખૂબ જ ઓછા લોકોને અંતિમ વિધિમાં જોડાવાની પરવનગી મળી હતી. ઋષિ કપૂરનું નિધન એ હિંદી ફિલ્મ ઉદ્યોગ માટે બહુ મોટો આંચકો છે. હજી તો ઇરફાન ખાનની વિદાયની કળ પણ નહોતી વળી અને બૉલીવુડનાં બ્લુ બલ્ડ ગણાતા કપૂર પરિવારનાં હંમેશા હસતા રહેતા ઋષિ કપૂર પણ કેન્સર સામેની લડાઇ હારી ગયા છે. તસવીરોમાં તેમની ફિલ્મની જર્ની અને તેમની કેટલીક ખાસ વાતો જાણીએ.

04 September, 2020 09:36 IST |
Madhurima Tuli : તમે ઓળખો છો આ એક્ટ્રેસને, રહી ચૂકી છે બિગ-બૉસ 13નો હિસ્સો

Madhurima Tuli : તમે ઓળખો છો આ એક્ટ્રેસને, રહી ચૂકી છે બિગ-બૉસ 13નો હિસ્સો

બિગ-બૉસમાં આવ્યા બાદ કન્ટેસ્ટન્ટની લોકપ્રિયતામાં વધારો થઈ જાય છે. તેવી જ રીતે બિગ-બૉસ 13નો આ વર્ષનો સૌથી વિવાદિત અને ચર્ચિત શૉ રહ્યો હતો. આજે આપણે વાત કરવાના છીએ મધુરિમા તુલીની, જે બિગ-બૉસ 13માં ચર્ચાનો વિષય બની ગઈ હતી. સતત બૉયફ્રેન્ડ વિશાલ આદિત્ય સિંહ સાથે ચાલી રહેલા ઝઘડાને લીધે તે પ્રખ્યાત થઈ હતી. બન્ને પોતાના પ્રેમ અને ઝઘડાથી ફૅન્સને એન્ટરટેન કરવાની કોશિશ કરી રહ્યા હતા. તો આજે મધુરિમા તુલી પોતાનો 35મો જન્મદિવસ ઉજવી રહી છે, તો કરીએ સુંદર તસવીરો પર એક નજર (તસવીર સૌજન્ય- મધુરિમા તુલી ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

19 August, 2020 10:23 IST |
Sanjay Dutt: ડ્રગ્ઝ, ડિપ્રેશન, ત્રણ લગ્ન, જેલવાસની આંટીઘૂંટી પછી પણ સફળ જિંદગી

Sanjay Dutt: ડ્રગ્ઝ, ડિપ્રેશન, ત્રણ લગ્ન, જેલવાસની આંટીઘૂંટી પછી પણ સફળ જિંદગી

સંજુ બાબાના હુલામણા નામથી જાણીતા એક્ટર સંજય દત્તની (Sanjay Dutt) લાઇફ કોઇ રોલર કોસ્ટર રાઇડથી કમ નથી. ત્રણ લગ્નો, જેલવાસ, ડ્રગ્ઝ અને બીજી કેટલીક ઘટનાઓ પછી પણ સંજય દત્ત માટે ફેન્સનો પ્રેમ યથાવત્ છે. 29 જુલાઇ સંજય દત્તનો જન્મદિવસ છે અને આ વર્ષે તેઓ 61 વર્ષના થયા છે. તેમની લાઇફના આલ્બમમાંથી કેટલીક તસવીરો પર નજર કરીએ.

29 July, 2020 12:18 IST |
Saroj Khan: આ ગીતોને મળ્યો માસ્ટરજીની કોરિયોગ્રાફીનો મિડાસ ટચ, મન થશે ઠુમકવાનું

Saroj Khan: આ ગીતોને મળ્યો માસ્ટરજીની કોરિયોગ્રાફીનો મિડાસ ટચ, મન થશે ઠુમકવાનું

સરોજ ખાન એટલે કે બૉલીવુડની ફિલ્મોમાં કોરિયોગ્રાફીનાં જન્મદાતા, એમ કહીએ તો જરાય અતિશયોક્તિ નથી. 2000 જેટલા ગીતોની કોરિયોગ્રાફી કરનારા સરોજ ખાનનાં જેટલા ગીતો ગણીએ એટલાં ઓછાં છે પણ છતાં ય કેટલાક ગીતોની તો ઓળખ જ તેમની કોરિયોગ્રાફીએ ઘડી છે... જુઓ તસવીરોમાં કે કયા છે એ હંમેશા હીટ રહેનારા ગીતો... (તસવીરો યુ ટ્યૂબ)

03 July, 2020 09:27 IST |
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK