Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > તમારાં પ્રેમ અને પ્રશંસા માટે ખૂબ આભાર : રણવીર સિંહ

તમારાં પ્રેમ અને પ્રશંસા માટે ખૂબ આભાર : રણવીર સિંહ

12 December, 2022 04:09 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઇન્ડસ્ટ્રીમાં બાર વર્ષ પૂરાં કરવા નિમિત્તે તેણે આવું કહ્યું

રણવીર સિંહ

રણવીર સિંહ


રણવીર સિંહને બૉલીવુડમાં બાર વર્ષ પસાર થઈ ગયાં છે. તેણે પહેલી ફિલ્મ ‘બૅન્ડ બાજા બારાત’માં કામ કર્યું હતું. ત્યાર બાદ તેણે ‘ગોલિયોં કી રાસલીલા : રામલીલા’, ‘બાજીરાવ મસ્તાની’ અને ‘પદ્માવત’ જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યું હતું. રણવીર તેની અનોખી ફૅશન સેન્સ, જોશ અને વિનમ્રતાને કારણે લોકોનાં દિલો પર રાજ કરે છે. રોહિત શેટ્ટીની ‘સર્કસ’ ૨૩ ડિસેમ્બરે રિલીઝ થવાની છે. આ ફિલ્મના પ્રમોશન વખતે મીડિયા ફોટોગ્રાફર્સ તેના માટે કેક લઈને પહોંચી ગયા અને તેને સરપ્રાઇઝ આપી હતી. કેક-કટિંગ કરતી વખતે રણવીરે કહ્યું કે ‘૧૨ વર્ષ પસાર થઈ ગયાં. તમારા પ્રેમ અને મોહબ્બત માટે ખૂબ આભાર. થૅન્ક યુ, લવ યુ.’


Whatsapp-channel Whatsapp-channel

12 December, 2022 04:09 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK