Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ઍરપોર્ટ પર સની દેઓલ પત્ની પૂજા દેઓલની કંપનીમાં થઈ ગયો ક્લિક

ઍરપોર્ટ પર સની દેઓલ પત્ની પૂજા દેઓલની કંપનીમાં થઈ ગયો ક્લિક

Published : 27 May, 2026 10:37 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ દરમ્યાન પૂજા કૅમેરાથી બચતી જોવા મળી હતી

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા


સની દેઓલ ભાગ્યે જ જાહેરમાં પત્ની પૂજા દેઓલ સાથે જોવા મળે છે. જોકે ગઈ કાલે તે ઍરપોર્ટ પર પત્ની સાથે ટ્રાવેલ કરતી વખતે ક્લિક થઈ ગયો હતો. આ દરમ્યાન પૂજા કૅમેરાથી બચતી જોવા મળી હતી. પૂજા વર્ષોથી લાઇમલાઇટથી દૂર રહી છે પણ ફોટોગ્રાફર્સે તેને પતિ સની સાથે જોઈને તરત જ પોતાના કૅમેરામાં ક્લિક કરી લીધી હતી. સનીએ પોતાની પહેલી ફિલ્મની રિલીઝ પહેલાં જ પૂજા સાથે લગ્ન કરી લીધાં હતાં અને આ જોડી પોતાની પર્સનલ લાઇફને ખૂબ જ પ્રાઇવેટ રાખે છે.


Whatsapp-channel Whatsapp-channel

27 May, 2026 10:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK