બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન (Salman Khan) અવારનવાર સમાચારોમાં રહે છે. ક્યારેક તેની ફિલ્મોના કારણે તો ક્યારેક કોઈની કમેન્ટ્સને કારણે
કુણાલ કામરા અને સલમાન ખાનની ફાઇલ તસવીર
બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન (Salman Khan) અવારનવાર સમાચારોમાં રહે છે. ક્યારેક તેની ફિલ્મોના કારણે તો ક્યારેક કોઈની કમેન્ટ્સને કારણે. આ વખતે સ્ટેન્ડ અપ કૉમેડિયન કુણાલ કામરા (Kunal Kamra)એ તેમની મજાક ઉડાવીને તેના પર હુમલો કર્યો છે, જ્યારે કેઆરકેએ કુણાલનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો, ત્યારે તેણે વધુ અભિમાનથી કહ્યું કે તે હવે જોક્સ માટે માફી માગતો નથી.




