Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આજથી શરૂ થાય છે કૌન બનેગા કરોડપતિ

આજથી શરૂ થાય છે કૌન બનેગા કરોડપતિ

07 September, 2012 06:05 AM IST |

આજથી શરૂ થાય છે કૌન બનેગા કરોડપતિ

આજથી શરૂ થાય છે કૌન બનેગા કરોડપતિ


amitabh-bhangraઆ વખતે આખા વીક દરમ્યાન નહીં પણ વીક-એન્ડમાં એટલે કે શુક્ર-શનિ અને રવિવારે આ ગેમ-શો પ્રસારિત કરવામાં આવશે. આ સીઝનમાં કુલ ૫૮ એપિસોડ્સ પ્રસારિત થશે જેમાં કેટલાક સેલિબ્રિટીઝ સાથેની ગેમનો પણ સમાવેશ થઈ જાય છે. આ વખતની થીમ છે ‘જ્ઞાન હી આપકો આપકા હક દિલાતા હૈ’.

આજના પહેલા એપિસોડમાં અમિતાભ બચ્ચનની સાથે સ્પર્ધક તરીકે અમૃતસરનો કંવર સુરતેજ સિંહ હૉટ-સીટ પર જોવા મળશે. બિગ બીની સામે બેસીને ખૂબ ઇમોશનલ થઈ ગયેલા આ પંજાબી મુંડાએ લાગ જોઈને અમિતાભને પોતાની સાથે ભાંગડા કરાવવાનો મોકો મેળવી લીધો હતો.


Whatsapp-channel Whatsapp-channel

07 September, 2012 06:05 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK