Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > લગ્નની અફવા વચ્ચે દુબઈમાં સેલિબ્રેશન કર્યું સિદ્ધાર્થ અને કિયારાએ

લગ્નની અફવા વચ્ચે દુબઈમાં સેલિબ્રેશન કર્યું સિદ્ધાર્થ અને કિયારાએ

02 January, 2023 02:58 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેમની સાથે ફેમસ સેલિબ્રિટી ફૅશન-ડિઝાઇનર મનીષ મલ્હોત્રા અને કરણ જોહર પણ હતા.

લગ્નની અફવા વચ્ચે દુબઈમાં સેલિબ્રેશન કર્યું સિદ્ધાર્થ અને કિયારાએ

લગ્નની અફવા વચ્ચે દુબઈમાં સેલિબ્રેશન કર્યું સિદ્ધાર્થ અને કિયારાએ


સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીનાં લગ્નના સમાચારની વચ્ચે દુબઈમાં તેમણે ન્યુ યરનું સેલિબ્રેશન કર્યું હતું. આ બન્ને ફેબ્રુઆરીમાં રાજસ્થાનમાં રૉયલ વેડિંગ કરવાનાં છે એવી અટકળો વહેતી થઈ છે. જોકે લગ્ન વિશે તેમણે હજી સુધી જણાવ્યું નથી. એ બધાની વચ્ચે બન્નેએ એકમેકના સથવારે નવા વર્ષનું સ્વાગત કર્યું છે. તેમની સાથે ફેમસ સેલિબ્રિટી ફૅશન-ડિઝાઇનર મનીષ મલ્હોત્રા અને કરણ જોહર પણ હતા. તેમનો ફોટો મનીષ મલ્હોત્રાએ શૅર કર્યો હતો. એ ફોટોમાં તેમની પાછળ મોટું ક્રિસમસ ટ્રી દેખાય છે. સિદ્ધાર્થ, મનીષ અને કરણે બ્લૅક આઉટફિટ પહેર્યા હતા. કિયારા ગ્રીન શૉર્ટ ડ્રેસમાં ખૂબ હૉટ દેખાઈ રહી હતી.


Whatsapp-channel Whatsapp-channel

02 January, 2023 02:58 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK