° °

આજનું ઇ-પેપર
Monday, 12 April, 2021

Kiara Advani

લેખ

ઑલ-ઇન-વન ઍક્ટર બનવું છે કિયારા અડવાણીને

ઑલ-ઇન-વન ઍક્ટર બનવું છે કિયારા અડવાણીને

ઑલ-ઇન-વન ઍક્ટર બનવું છે કિયારા અડવાણીને

13 March, 2021 04:15 IST | New Delhi | Agencies
કિયારા અડવાણી

પોતાની અત્યાર સુધીની જર્નીને સ્પેશ્યલ કહી રહી છે કિયારા અડવાણી

પોતાની અત્યાર સુધીની જર્નીને સ્પેશ્યલ કહી રહી છે કિયારા અડવાણી

16 January, 2021 03:51 IST | New Delhi | Agency
કિયારા અડવાણી

જિમમાં ભરપૂર પરસેવો વહાવી રહી છે કિયારા

જિમમાં ભરપૂર પરસેવો વહાવી રહી છે કિયારા

10 January, 2021 05:48 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા ઍરપોર્ટ પર

ન્યુ યર સેલિબ્રેટ કરવા મૉલદીવ્ઝ ગયાં સિદ્ધાર્થ અને કિયારા

ન્યુ યર સેલિબ્રેટ કરવા મૉલદીવ્ઝ ગયાં સિદ્ધાર્થ અને કિયારા

31 December, 2020 10:48 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

Valentine Day 2021: પોતાના સંબંધને લઈને હંમેશા ચર્ચામાં રહ્યા આ 5 બૉલીવુડ કપલ

Valentine Day 2021: પોતાના સંબંધને લઈને હંમેશા ચર્ચામાં રહ્યા આ 5 બૉલીવુડ કપલ

આજે Valentine's Day છે. ગર્લફ્રેન્ડ-બૉયફ્રેન્ડ આ દિવસને ખાસ અંદાજમાં ઉજવે છે. તેમ જ કેટલાક છોકરા-છોકરીઓ પોતાના પ્રેમને વ્યક્ત કરે છે. તેમ જ સામાન્ય લોકોની જેમ બૉલીવુડ સ્ટાર્સ પણ પોતાના પ્રેમ સંબંધોને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. ઘણા અભિનેતા અને અભિનેત્રી છે, જે એકબીજાને ડેટ કરવાને કારણે હંમેશા ચર્ચામાં રહે છે, પરંતુ આ સ્ટાર્સે ક્યારેય તેમના સંબંધોની સત્તાવાર જાહેરાત કરી નથી. વેલેન્ટાઈન ડેના ખાસ વીકમાં અમે તમને એવા જ સ્ટાર્સ સાથે પરિચય કરાવવા જઈ રહ્યા છે, જે એકબીજાને ડેટ કરવાને કારણે ચર્ચમાં છે, પરંતુ દુનિયા સામે તેમના સંબંધોને ક્યારેય સ્વીકાર્યા નથી.

14 February, 2021 12:23 IST |
કેમ એક્ટર બનવા માટે 'કિયારા અડવાણી'એ પોતાનું નામ બદલી નાખ્યું?, જાણો

કેમ એક્ટર બનવા માટે 'કિયારા અડવાણી'એ પોતાનું નામ બદલી નાખ્યું?, જાણો

બૉલીવુડ અભિનેત્રી કિયારા અડવાણી આજે પોતાનો 28મો જન્મદિવસ ઉજવી રહી છે. કિયારા બૉલીવુડ સિવાય તેલુગુ ફિલ્મોમાં પણ પોતાના અભિનયથી લાખો લોકોના દિલ પર રાજ કરે છે. કિયારા અડવાણીનો જન્મ 31 જૂલાઈ 1992ના રોજ મુંબઈમાં થયો હતો. કિયારાનું અસલી નામ આલિયા અડવાણી છે. ચાલો આજે આપણે વાત કરીએ કિયાર અડવાણી વિશે અને જાણીએ એમના વિશેની રસપ્રદ વાતો તસવીર સૌજન્ય - કિયારા અડવાણી ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

31 July, 2020 12:48 IST |
ડબ્બુ રત્નાનીનાં કૅલેન્ડર એક્ટર્સનાં બોલ્ડ લુક્સ

ડબ્બુ રત્નાનીનાં કૅલેન્ડર એક્ટર્સનાં બોલ્ડ લુક્સ

ડબ્બુ રત્નાનીનું નામ ઘેર ઘેર જાણીતું થયું તેનું સૌથી મોટું કારણ છે તેનું બૉલીવુડ સેલિબ્રિટીઝનાં બહુ જ રસપ્રદ, ઑફ બીટ અને ક્યારેક બોલ્ડો ફોટોગ્રાફ્સ વાળું કૅલેન્ડર. 2020નું કૅલેન્ડર ડબ્બુએ હજી ગઇકાલે જ લૉંચ કર્યું છે ત્યારે નજર કરીએ કે ડબ્બુએ કયા સ્ટારના કયા એલિમેન્ટને ધાર આપી છે અને કોણ કોણ છે તેનાં કૅલેન્ડરનાં પાને. સની લિયોનથી માંડીને કિયારા અડવાણીએ આપ્યા છે સુપર બોલ્ડ પોઝીસ...તસવીર સૌજન્ય ડબ્બુ રત્નાની ઇન્સ્ટાગ્રામ પેજ અને યોગેન શાહ

19 February, 2020 05:41 IST |
ફિલ્મફેર ગ્લેમર એન્ડ સ્ટાઈલ અવૉર્ડમાં ઉમટ્યા સિતારાઓ, જુઓ દિલકશ તસવીરો

ફિલ્મફેર ગ્લેમર એન્ડ સ્ટાઈલ અવૉર્ડમાં ઉમટ્યા સિતારાઓ, જુઓ દિલકશ તસવીરો

મુંબઈમાં ફિલ્મફેર ગ્લેમર એન્ડ સ્ટાઈલ અવૉર્ડનું આયોજન થયું. જેમાં બોલીવુડના સિતારાઓએ હાજરી આપી. જાણો કોણ કેવી સ્ટાઈલમાં આ અવૉર્ડ્સમાં પહોંચ્યું.તસવીર સૌજન્યઃ યોગેન શાહ

04 December, 2019 03:49 IST |
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK