Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પ્રભાસ બાદ નાની માટે અવાજ આપ્યો શરદ કેળકરે

પ્રભાસ બાદ નાની માટે અવાજ આપ્યો શરદ કેળકરે

17 March, 2023 05:36 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બાહુબલી’માં તેણે આપેલા અવાજને લઈને તે ખૂબ જ ફેમસ થયો હતો

શરદ કેળકર

શરદ કેળકર


શરદ કેળકરે હવે સાઉથના સ્ટાર નાનીની ફિલ્મ ‘દસારા’ માટે અવાજ આપ્યો છે. તેણે આ પહેલાં ‘બાહુબલી’ અને ‘ગાર્ડિયન ઑફ ગૅલેક્સી’ માટે પણ અવાજ આપ્યો હતો. ‘બાહુબલી’માં તેણે આપેલા અવાજને લઈને તે ખૂબ જ ફેમસ થયો હતો. હવે તેણે નાનીની ‘દસારા’ના હિન્દી વર્ઝન માટે પણ અવાજ આપ્યો છે. આ વિશે શરદ કેળકરે કહ્યુ કે ‘પૅન ઇન્ડિયા પ્રોજેક્ટ સાથે જોડાવાનો અનુભવ હંમેશાં સારો હોય છે. નાનીનો હું ખૂબ જ રિસ્પેક્ટ કરું છું, કારણ કે તેનું કામ કાબિલે દાદ હોય છે. આ ફિલ્મનો રોલ ચૅલેન્જિંગ હોવાની સાથે સ્ટોરી પણ અદ્ભુત છે અને અમુક દૃશ્યો પણ જોરદાર છે જેથી એની ડબિંગ પ્રોસેસમાં ખૂબ જ મજા આવી હતી. મને આશા છે કે દર્શકો હિન્દી વર્ઝનને પસંદ કરશે.’


Whatsapp-channel Whatsapp-channel

17 March, 2023 05:36 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK