Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કિશોરનાં ગીતો સાંભળતાં-સાંભળતાં લૉન્ગ ડ્રાઇવ

કિશોરનાં ગીતો સાંભળતાં-સાંભળતાં લૉન્ગ ડ્રાઇવ

Published : 02 March, 2026 01:16 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શાહિદ કપૂરે તેને તરત ખુશ કરી દેનાર ઉપાય વિશે જણાવ્યું

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા


હાલમાં શાહિદ કપૂરે તેને ખુશ કરી દેનાર ઉપાય વિશે જણાવતાં કહ્યું હતું કે તેને કિશોર કુમારનાં ગીતો સાંભળતાં-સાંભળતાં લૉન્ગ ડ્રાઇવ કરવામાં બહુ આનંદ મળે છે. શાહિદે પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં એક વિડિયો પણ અપલોડ કર્યો છે જેમાં તે કારની સવારીનો આનંદ માણી રહ્યો છે અને પાછળથી કિશોર કુમારનું મધુર ગીત ‘ચલા જાતા હૂં’ વાગી રહ્યું છે. શાહિદે આ 
રોડ-ટ્રિપના વિડિયોની કૅપ્શન લખી છે, ‘ઘૂમો, ફિરો, ખુશ રહો’.


Whatsapp-channel Whatsapp-channel

02 March, 2026 01:16 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK