Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Kishore Kumar

લેખ

મન્ના ડેએ

મન્ના ડેએ શા માટે પંડિત ભીમસેન જોશી સાથે ગીત રેકૉર્ડ કરવાની ના પાડી દીધી?

વર્ષો પહેલાં ૧૯૯૮ અને ૨૦૦૦માં ‘સંકેત’ના બે કાર્યક્રમમાં મન્ના ડેએ આયુષ્યની ઢળતી સાંજે શ્રોતાઓને મુગ્ધ કરતી ગાયકી દ્વારા રોમાંચિત કર્યા હતા

04 August, 2025 06:58 IST | Mumbai | Rajani Mehta
સ્ટેજ પર પર્ફોર્મ કરી રહેલા નિખિલ કાંટાવાલા.

કિશોરકુમારના ભગતને મળો

કાંદિવલીના નિખિલ કાંટાવાલાએ ઘરના મંદિરમાં કિશોરદાનો પણ ફોટો મૂક્યો છે અને રોજ કરે છે તેમની પૂજા : પોતે કિશોરકુમારના ફૅનમાંથી ક્યારે ભગત થઈ ગયા એ ન જાણતા નિખિલભાઈ ગાયક પણ બની ગયા છે, કિશોરકુમારના અવાજમાં ગાઈને પ્રોફેશનલ સ્ટેજ-શો પણ કરે છે

28 March, 2025 11:31 IST | Mumbai | Shailesh Nayak
કે. એલ. સૈગલ

સૈગલસાબે કહ્યું, તખ્ત લાઈએ, મૈં તખ્ત પર બૈઠકર ગાતા હૂં

તલત મેહમૂદ, કિશોર કુમાર, મુકેશ, સી. એચ. આત્મા, સુરેન્દ્ર અને બીજા ગાયકો કુન્દનલાલ સૈગલની ગાયકીના દીવાના હતા. કારકિર્દીની શરૂઆતમાં આ કલાકારો જાણે-અજાણે તેમના જેવી ગાયકી પેશ કરીને પ્રસિ​​દ્ધિ મેળવવાના પ્રયત્નો કરતા.

16 March, 2025 01:21 IST | Mumbai | Rajani Mehta
લતા મંગેશકર અને યોગેશ ગૌડ

સલિલ ચૌધરીની જલેબી જેવી ધૂનો પરથી અર્થસભર ગીત લખવાનું કામ ગીતકાર યોગેશે કર્યું

એ દિવસોમાં મારી મુલાકાત અનજાન સાથે થઈ. અમે બન્ને સાથે સ્ટુડિયોનાં ચક્કર મારતા. મારી ફિલ્મનાં રેકૉર્ડ થયેલાં ગીતોની રેકૉર્ડ સાંભળવા મારી પાસે ગ્રામોફોન પ્લેયર નહોતું

23 February, 2025 03:07 IST | Mumbai | Rajani Mehta

ફોટા

કિશોર કુમાર

કિશોર કુમારે 2905 ગીતો ગાયા,તે આમલીના ઝાડ નીચે યૂડલિંગની પ્રેક્ટીસ કરતા,જાણો વધુ

કિશોર કુમાર (Kishore Kumar)ના અવસાનને 34 વર્ષ થઈ ગયા છે. 13 ઓક્ટોબર, 1987ના રોજ 58 વર્ષની ઉંમરમાં તેમનું નિધન થયું હતું. આજે તેમની પુણ્યતિથી નિમિત્તે આ વર્સેટાઇલ અભિનેતા અને ગાયકમાં રહેલા જિનીયસ વિશે જેટલું જાણીએ એટલું ઓછું છે. તેમણે જીવનમાં કેટલા ગીતો ગાયા અને ગુજરાતીમાં કયા ગીતો ગાયા તે જણવા માટે જુઓ તસવીરો. જાણો તેમની જિંદગીની કેટલી મજાની ઘટનાઓ. (તસવીરો મિડ ડે આર્કાઇવ્ઝ અને ઇન્સ્ટાગ્રામ)

13 October, 2021 11:57 IST | Mumbai

વિડિઓઝ

શાને  તેના પુત્ર સાથે કિશોર કુમારના ગીતો ગાયા

શાને તેના પુત્ર સાથે કિશોર કુમારના ગીતો ગાયા

બોલિવૂડના વખાણાયેલા પ્લેબેક સિંગર શાન ક્રેઝી ફોર કિશોરની સાતમી સીઝનના હોસ્ટ તરીકે સુકાન સંભાળવા માટે તૈયાર છે જે ભારતીય સિનેમાના સુવર્ણ યુગની ઉજવણી કરે છે અને સુપ્રસિદ્ધ કલાકારો, કિશોર કુમારને શ્રદ્ધાંજલિ આપે છે. શોની 6ઠ્ઠી સિઝનના લોન્ચિંગ માટેના એક કાર્યક્રમમાં, શાને કિશોર દાને તેમના પુત્ર સાથે તેમના કેટલાક ગીતો ગાઈને શ્રદ્ધાંજલિ આપી હતી. 

08 March, 2024 09:31 IST | Mumbai
મહેશ જયરમનઃ ગીતાંતરના અનોખા પ્રયોગની નોંધ જ્યારે વરુણ ધવને પણ લીધી

મહેશ જયરમનઃ ગીતાંતરના અનોખા પ્રયોગની નોંધ જ્યારે વરુણ ધવને પણ લીધી

સંગીત હંમેશા દરેક મિજાજનો જવાબ બને છે.મહેશ જયરમને ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથેની વાત-ચીતમાં શૅર કર્યા તેમના મજાના પ્રયોગો જેમ કે જ્યારે તેમણે કિશોર કુમારનું ગીત અનુ મલિકનાં કમ્પોઝિશનમાં સેટ કરીને ગાયું તો શું થયું?

20 August, 2020 10:28 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK