બુધવારે યોજાયેલા દુબઈના કાર્યક્રમમાં પત્ની ગૌરી સાથે હાજર રહેલા શાહરુખ ખાને અચાનક ડાન્સ કરીને ત્યાં હાજર રહેલાં સૌનાં દિલ જીતી લીધાં હતાં. આ સાંજનો એક વિડિયો સોશ્યલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે જેમાં શાહરુખ પોતાની ફિલ્મ ‘કિંગ’ના નવા રોમૅન્ટિક ગીત.
શાહ રૂખ ખાન
બુધવારે યોજાયેલા દુબઈના કાર્યક્રમમાં પત્ની ગૌરી સાથે હાજર રહેલા શાહરુખ ખાને અચાનક ડાન્સ કરીને ત્યાં હાજર રહેલાં સૌનાં દિલ જીતી લીધાં હતાં. આ સાંજનો એક વિડિયો સોશ્યલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે જેમાં શાહરુખ પોતાની ફિલ્મ ‘કિંગ’ના નવા રોમૅન્ટિક ગીત ‘તૂ મિલ જાએ’ પર ડાન્સ કરતો જોવા મળે છે. આ દરમ્યાન શાહરુખે તેનો સિગ્નેચર પોઝ કર્યો હતો જેને જોઈને ફૅન્સ ખુશ થઈ ગયા હતા.
