સારાએ ઇન્સ્ટાગ્રામ પર ફોટો શૅર કર્યો છે
સારા અલી ખાન મમ્મી અમ્રિતા સિંહ સાથે
સારા અલી ખાને હાલમાં મમ્મી પાસે ચમ્પી કરાવી હતી. સારાએ ઇન્સ્ટાગ્રામ પર ફોટો શૅર કર્યો છે જેમાં તેની મમ્મી અમ્રિતા સિંહ તેને માથામાં તેલનો મસાજ કરી આપતી જોવા મળી રહી છે. આ ફોટોમાં અમ્રિતાએ બ્લુ સૂટ પહેર્યો છે અને સારા વાઇટ શર્ટમાં મમ્મી સામે બેઠી છે.