Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સલમાન, શાહરુખ અને અક્ષયકુમાર એક કૉલના અંતરે છે : અજય દેવગન

સલમાન, શાહરુખ અને અક્ષયકુમાર એક કૉલના અંતરે છે : અજય દેવગન

19 March, 2023 03:51 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અક્ષયકુમાર, સલમાન ખાન, શાહરુખ ખાન અને અભિષેક બચ્ચન, તે ભલે અમારાથી ઉંમરમાં નાનો રહ્યો, અમિતજી, સુનીલ શેટ્ટી અને સંજુ અમે બધા એકબીજા પર વિશ્વાસ કરીએ છીએ. સાથે જ એકબીજાને સપોર્ટ પણ કરીએ છીએ.’

અજય દેવગન

અજય દેવગન


અજય દેવગન કહે છે કે સલમાન ખાન, શાહરુખ ખાન અને અક્ષયકુમાર એક કૉલના અંતરે છે અને એકબીજાના પડખે હંમેશાં ઊભા રહે છે. તબુ સાથેની તેની ‘ભોલા’ ૩૦ માર્ચે રિલીઝ થવાની છે. બૉલીવુડના પોતાના ફ્રેન્ડ્સ વિશે અજય દેવગને કહ્યું કે ‘અમે એકબીજા સાથે વધુ મળતા નથી, પરંતુ વાતચીત કરીએ છીએ. દરેક માત્ર એક કૉલના અંતરે છે. સાથે જ જરૂર પડ્યે અમે એકબીજાની મદદ કરીએ છીએ. અક્ષયકુમાર, સલમાન ખાન, શાહરુખ ખાન અને અભિષેક બચ્ચન, તે ભલે અમારાથી ઉંમરમાં નાનો રહ્યો, અમિતજી, સુનીલ શેટ્ટી અને સંજુ અમે બધા એકબીજા પર વિશ્વાસ કરીએ છીએ. સાથે જ એકબીજાને સપોર્ટ પણ કરીએ છીએ.’


Whatsapp-channel Whatsapp-channel

19 March, 2023 03:51 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK