Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘નાટુ નાટુ’ના સ્ટેપને રીવૅમ્પ કર્યું સલમાન

‘નાટુ નાટુ’ના સ્ટેપને રીવૅમ્પ કર્યું સલમાન

05 April, 2023 04:47 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ફિલ્મને ફરહાદ સામજીએ ડિરેક્ટ કરી છે.

‘નાટુ નાટુ’ના સ્ટેપને રીવૅમ્પ કર્યું સલમાન

‘નાટુ નાટુ’ના સ્ટેપને રીવૅમ્પ કર્યું સલમાન


સલમાન ખાને તેની ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ના ગીત ‘યેન્તમ્મા’માં ‘નાટુ નાટુ’ના હૂકસ્ટેપને રીવૅમ્પ કર્યું છે. ‘યેન્તમ્મા’ ગીતમાં સલમાનની સાથે વેન્કેશ અને રામ ચરણ જોવા મળી રહ્યા છે. તેમણે યલો શર્ટ પહેર્યું છે અને ડાન્સ કરી રહ્યા છે. ‘નાટુ નાટુ’ના હૂકસ્ટેપના રીવૅમ્પ વર્ઝન વખતે તેઓ લૂંગી બાંધતા જોવા મળી રહ્યા છે. આ ​ગીતમાં પૂજા હેગડે, શેહનાઝ ગિલ, પલક તિવારી, રાઘવ જુયાલ અને સિદ્ધાર્થ નિગમ પણ જોવા મળી રહ્યાં છે. આ ફિલ્મને ફરહાદ સામજીએ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ ૨૧ એપ્રિલે રિલીઝ થઈ રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

05 April, 2023 04:47 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK