સલમાન ખાને જિમમાં વર્કઆઉટ કરતો ફોટો શૅર કર્યો છે
સલમાન ખાન
સલમાન ખાને જિમમાં વર્કઆઉટ કરતો ફોટો શૅર કર્યો છે. આ ફોટો જોઈને તેના ફૅન્સ એવી ધારણા લગાવી રહ્યા છે કે ટાઇગર અને સુલતાન પાછો આવી ગયો છે. ફોટોમાં તેનો ચહેરો નથી દેખાતો, માત્ર તેની પીઠ દેખાય છે. તેની ટોન્ડ બૅક લોકોને આકર્ષિત કરી રહી છે. તે જિમમાં પુશ-અપ કરી રહ્યો છે. તે હવે ‘ટાઇગર 3’નું શૂટિંગ શરૂ કરવાનો છે.

