Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > લવ ઍન્ડ વૉરની રિલીઝ આવતા વર્ષે ૨૧ જાન્યુઆરીએ કન્ફર્મ

લવ ઍન્ડ વૉરની રિલીઝ આવતા વર્ષે ૨૧ જાન્યુઆરીએ કન્ફર્મ

Published : 05 September, 2026 02:25 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મળતી માહિતી પ્રમાણે સંજય લીલા ભણસાલીએ ફિલ્મ ‘લવ ઍન્ડ વૉર’નું શૂટિંગ પૂરું કરી લીધું છે. શૂટિંગ પૂરું થઈ ગયું હોવાથી હવે સંજય લીલા ભણસાલીનું સંપૂર્ણ ધ્યાન ફિલ્મના પોસ્ટ-પ્રોડક્શનના કામ પર રહેશે.

લવ ઍન્ડ વૉરની ટીમ

લવ ઍન્ડ વૉરની ટીમ


સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘લવ ઍન્ડ વૉર’ની રિલીઝ-ડેટ જાહેર થઈ ગઈ છે. ભણસાલી પ્રોડક્શન્સ દ્વારા કરવામાં આવેલી જાહેરાત પ્રમાણે આ ફિલ્મ આવતા વર્ષે ૨૧ જાન્યુઆરીએ થિયેટરમાં રિલીઝ થશે. 
મળતી માહિતી પ્રમાણે સંજય લીલા ભણસાલીએ ફિલ્મ ‘લવ ઍન્ડ વૉર’નું શૂટિંગ પૂરું કરી લીધું છે. શૂટિંગ પૂરું થઈ ગયું હોવાથી હવે સંજય લીલા ભણસાલીનું સંપૂર્ણ ધ્યાન ફિલ્મના પોસ્ટ-પ્રોડક્શનના કામ પર રહેશે. 
‘લવ ઍન્ડ વૉર’ એક ગ્રૅન્ડ રોમૅન્ટિક વૉર ડ્રામા છે જેમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિકી કૌશલ જોવા મળશે. આ ત્રણેય કલાકારો પહેલી વાર એકસાથે પડદા પર જોવા મળશે. આ ફિલ્મ હિન્દી, તામિલ અને તેલુગુ ભાષામાં રિલીઝ કરવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

05 September, 2026 02:25 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK