° °

આજનું ઇ-પેપર
Tuesday, 11 May, 2021

Sanjay Leela Bhansali

લેખ

શાહરુખ ખાન અને સંજય લીલા ભણસાલી

શાહરુખ ખાન અને સંજય લીલા ભણસાલી કરશે ‘ઇઝહાર?’

શાહરુખ ખાન અને સંજય લીલા ભણસાલી ‘ઇઝહાર’ માટે ફરીથી સાથે કામ કરે એવી શક્યતા છે. શાહરુખ અને સંજય લીલા ભણસાલી ‘દેવદાસ’ બાદ કોઈ ફિલ્મ માટે સાથે નથી આવ્યા.

09 May, 2021 02:55 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સંજય લીલા ભણસાલી

ઇરોઝ એન્ટરટેઇનમેન્ટ સાથેનો કૉન્ટ્રૅક્ટ કૅન્સલ કર્યો સંજય લીલા ભણસાલીએ

ગયા વર્ષે સંજય લીલા ભણસાલીનું પ્રોડક્શન-હાઉસ હાઈ કોર્ટમાં ગયું હતું, જ્યાં તેમણે ઇરોઝ ઇન્ટરનૅશનલ મીડિયા વિરુદ્ધ ઍગ્રીમેન્ટને લઈને બાકી નીકળતા પૈસાને લઈને કેસ કર્યો હતો

09 April, 2021 12:22 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આલિયા ભટ્ટ

આલિયા અને સંજય લીલા ભણસાલીને કોર્ટના સમન્સ

ગંગુબાઈ કાઠિયાવાડીના દીકરાએ તેમના પર કર્યો માનહાનિનો દાવો

26 March, 2021 03:02 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રિપોર્ટ નેગેટિવ છતાં ક્વૉરન્ટીન આલિયા

રિપોર્ટ નેગેટિવ છતાં ક્વૉરન્ટીન આલિયા

રિપોર્ટ નેગેટિવ છતાં ક્વૉરન્ટીન આલિયા

10 March, 2021 11:08 IST | Mumbai | Mumbai correspondent

ફોટા

હોલી હૈ.... બૉલીવુડના આ 10 હોળી સૉન્ગ સાંભળીને થઈ જશો ક્રેઝી

હોલી હૈ.... બૉલીવુડના આ 10 હોળી સૉન્ગ સાંભળીને થઈ જશો ક્રેઝી

આજે વિશ્વભરમાં લોકો હોળીના રંગમાં રગાય જવા તૈયાર છે. હોળી રંગનો પર્વ છે. જૂની ફિલ્મોમાં તો આપણે ઘણી વાર હીરો-હીરોઈનને હોળીના રંગોથી હોળી રમતા જોયા હશે. હાલમાં બૉલીવુડ ફિલ્મોમાં પણ આ ટ્રેન્ડ કાયમ છે. ઘણીવાર આપણે ફિલ્મમાં સ્ટાર્સને રંગબેરંગી હોળી સેલિબ્રેટ કરતા જોયા છે અને હોળીના અવસર પર હોળી ગીતો પણ બહુ ટ્રેન્ડ કરી રહ્યા છે. તો જુઓ અહીંયા બૉલીવુડની લેટેસ્ટ ફિલ્મ્સના હાળીના ગીતની એક ઝલક

29 March, 2021 01:44 IST | Mumbai
કંગના રણોતે મુંબઇ પહોંચતા જ કર્યા આ મંદિરોના દર્શન, જુઓ તસવીરો

કંગના રણોતે મુંબઇ પહોંચતા જ કર્યા આ મંદિરોના દર્શન, જુઓ તસવીરો

કંગના રણોત આ વર્ષે બીએમસી અને મહારાષ્ટ્ર સરકાર સાથે તકરારને લઈને ખૂબ જ ચર્ચામાં રહી. સોમવારે Y પ્લસ સુરક્ષામાં મુંબઇ પહોંચી કંગના રણોતે સૌથી પહેલા મુંબા દેવી અને સિદ્ધિવવિનાયક મંદિરના દર્શન કર્યા અને પૂજા-અર્ચના કરી. કંગનાએ આની તસવીરો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને કહ્યું કે દર્શન બાદ તે મુંબઇમાં સુરક્ષિત અનુભવે છે. (તસવીર સૌજન્ય યોગેન શાહ, પલ્લવ પાલિવાલ, જાગરણ)

29 December, 2020 04:11 IST |
ખુશીઓ કા ડબલ ધમાકા: આ સેલેબ્ઝના ઘરે ટ્વિન્સ બાળકોનો થયો છે જન્મ

ખુશીઓ કા ડબલ ધમાકા: આ સેલેબ્ઝના ઘરે ટ્વિન્સ બાળકોનો થયો છે જન્મ

પરિવારમાં જ્યારે નાના બાળકનો જન્મ થાય ત્યારે સેલિબ્રેશન ટાઈમ હોય છે અને ખુશીનો પાર નથી રહેતો. તેમાં પણ જ્યારે વન પ્લસ વનનું પેકેજ હોય ત્યારે આ ખુશી ડબલ થઈ જાય છે. એટલે કે જ્યારે જોડિયા બાળકોનો જન્મ થાય આ ખુશી ડબલ થઈ જાય છે. બહુ ઓછા એવા માતા-પિતા હોય છે જેને જોડિયા બાળકોના પરેન્ટ્સ બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. બૉલીવુડ અને ટેલિવિઝનમાં એવા ઘણા સેલેબ્ઝ છે જેમના ઘરે જોડિયા બાળકોએ જન્મ લીધો છે. આવો જોઈએ આ સૌભાગ્ય પરેન્ટ્સ કોણ છે... (તસવીર સૌજન્ય: સેલેબ્ઝના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

29 November, 2020 10:14 IST |
રમેશ પારેખઃ છ અક્ષરનું એવું નામ જેમાં લય,લાગણી અને છંદનું બ્રહ્માંડ આજે ય પડઘાય

રમેશ પારેખઃ છ અક્ષરનું એવું નામ જેમાં લય,લાગણી અને છંદનું બ્રહ્માંડ આજે ય પડઘાય

ગુજરાતી કવિતાઓમાં જેને રસ હોય તે રમેશ પારેખને ટાંક્યા વિના વાત કરી શકે તો જ નવાઇ.. 27 નવેમ્બર 1940ના રોજ અમરેલીમાં રમેશ પારેખનો જન્મ થયો હતો. કવિતાના આ પૌરૂષી રૂપને વધુ જાણીએ, જોઇએ તેમની કેટલીક દુર્લભ તસવીરો, વાંચીએ તેમની રચનાઓ.. 

27 November, 2020 07:25 IST |

વિડિઓઝ

Bhoomi Trivedi: જ્યારે આખી રાતના ઉજાગરા પછી ગાયું હુસ્ન પરચમ

Bhoomi Trivedi: જ્યારે આખી રાતના ઉજાગરા પછી ગાયું હુસ્ન પરચમ

ભૂમિ ત્રિવેદીને (Bhoomi Trivedi) કોણ નથી ઓળખતું. તેના બુલંદ અવાજમાં એક અનોખી મિઠાશ પણ છે. લૉકડાઉનમાં 'ગેંદાફુલ'નું ગુજરાતી વર્ઝન શૂટ કેવી રીતે કર્યું તેની વાત સાથે તે શેર કરે છે. તેણે બૉલીવુડમાં અનેક ગીતો ગાયા છે પણ હુસ્ન પરચમ ગીત ગાયું ત્યારે તે લાંબા કલાકોથી ઉંઘી સુદ્ધાં નહોતી. શું હતો એ અનુભવ? શેર કરે છે આ બુલંદ અવાજ વાળી મધુરી બુલબુલ...

07 October, 2020 01:54 IST |
Apara Mehta: શું એક સમયે એકતા કપૂરની ઑફરને ના પાડી ચૂક્યા હતાં આ જાજરમાન અભિનેત્રી

Apara Mehta: શું એક સમયે એકતા કપૂરની ઑફરને ના પાડી ચૂક્યા હતાં આ જાજરમાન અભિનેત્રી

અપરા મહેતા એક એવાં એક્ટ્રેસ છે જેઓ પોતાની જાજરમાન પ્રતિભાથી વાકેફ છે એટલું જ નહીં પણ સેલ્ફ લવથી માંડીને આર્કિટેક્ચર વિશે પણ વાત કરી શકે છે. આ વિશેષ મુલાકતામાં તેમણે યાદ કર્યાં ડેઇલી સૉપમાં કામ કરવાના દિવસો જ્યારે ચાર દિવસ સુધી શૂટિંગ દરમિયાન એક્ટર્સ બહાર સુદ્ધાં નહોતા આવતાં.

09 September, 2020 12:43 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK