Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > દીકરીનો પિતા બનવાની હિન્ટ આપી રામચરણે

દીકરીનો પિતા બનવાની હિન્ટ આપી રામચરણે

26 April, 2023 03:50 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઇન્ડિયામાં ગર્ભ પરીક્ષણ કરાવવું ગુનો છે

રામચરણ અને ઉપાસના

રામચરણ અને ઉપાસના


રામચરણ દીકરીનો પિતા બનશે એવી તેણે હાલમાં હિન્ટ આપી હોય એવું લાગી રહ્યું છે. રામચરણની પત્ની ઉપાસના પ્રેગ્નન્ટ છે. તેની ડ્યુ ડેટ જુલાઈમાં છે. જોકે જન્મ પહેલાં જ તેઓ દીકરીના પેરન્ટ્સ બનશે એવી તેમણે હિન્ટ આપી હોય એવું લાગી રહ્યું છે. ઇન્ડિયામાં ગર્ભ પરીક્ષણ કરાવવું ગુનો છે, પરંતુ ઇન્ડિયાની બહાર એ થઈ શકે છે. ‘RRR’ માટે તેઓ જ્યારે અમેરિકામાં હતાં ત્યારે તેમણે એ પરીક્ષણ કરાવ્યું હોય એવું બની શકે છે. રામચરણે એક ફોટો શૅર કરીને કૅપ્શન આપી હતી કે ‘મારી પહેલી જાન ઉપાસના છે. મારી બીજી જાન મારી ડૉગ રાઇમ છે. અને મારી ત્રીજી જાન હવે આવી રહી છે.’


Whatsapp-channel Whatsapp-channel

26 April, 2023 03:50 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK