Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ઇન્ડસ્ટ્રિયલિસ્ટ શ્રીકાંત બોલાની બાયોપિકનું શૂટિંગ શરૂ કર્યું રાજકુમારે

ઇન્ડસ્ટ્રિયલિસ્ટ શ્રીકાંત બોલાની બાયોપિકનું શૂટિંગ શરૂ કર્યું રાજકુમારે

21 November, 2022 02:26 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફિલ્મને ભૂષણ કુમાર પ્રોડ્યુસ કરશે અને તુષાર હીરાનંદાની ડિરેક્ટ કરશે

ઇન્ડસ્ટ્રિયલિસ્ટ શ્રીકાંત બોલાની બાયોપિકનું શૂટિંગ શરૂ કર્યું રાજકુમારે

ઇન્ડસ્ટ્રિયલિસ્ટ શ્રીકાંત બોલાની બાયોપિકનું શૂટિંગ શરૂ કર્યું રાજકુમારે


રાજકુમાર રાવે ઇન્ડસ્ટ્રિયલિસ્ટ શ્રીકાંત બોલાના જીવન પર બનતી ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે. આ ફિલ્મમાં રાજકુમાર રાવ સાથે આલાયા ફર્નિચરવાલા, શરદ કેળકર અને જ્યોતિકા દેખાશે. ફિલ્મને ભૂષણ કુમાર પ્રોડ્યુસ કરશે અને તુષાર હીરાનંદાની ડિરેક્ટ કરશે. શ્રીકાંત બોલા એક એવા ઉદ્યોગપતિ છે જેમણે પોતાની દૃષ્ટિહીનતાને સમસ્યા નહીં, પડકાર સમજીને સફળતાનાં શિખર સર કર્યાં હતાં. આંધ્ર પ્રદેશના નાનકડા ગામમાં રહેતા શ્રીકાંત બાળપણથી જ નેત્રહીન હતા. તેઓ અમેરિકાના મૅસેચુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજીથી એજ્યુકેશન મેળવનાર પહેલા આંતરરાષ્ટ્રીય નેત્રહીન વિદ્યાર્થી બન્યા હતા. એ ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ચૂક્યું છે. આ ફિલ્મ અચુક લોકોને પ્રેરિત કરશે.


Whatsapp-channel Whatsapp-channel

21 November, 2022 02:26 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK