° °

આજનું ઇ-પેપર
Monday, 25 October, 2021


ઍક્ટ્રેસ ઇશિતા રાજ ફરી એક વાર જોવા મળશે લવ રંજનની ફિલ્મમાં

28 February, 2020 05:16 PM IST | Mumbai

ઍક્ટ્રેસ ઇશિતા રાજ ફરી એક વાર જોવા મળશે લવ રંજનની ફિલ્મમાં

ઇશિતા રાજ

ઇશિતા રાજ

‘પ્યાર કા પંચનામા’ અને ‘સોનુ કે ટિટુ કી સ્વીટી’માં જોવા મળેલી ઇશિતા રાજ હવે ફરી એક વાર લવ રંજનની ફિલ્મ ‘વાઇલ્ડ વાઇલ્ડ પંજાબ’માં જોવા મળશે. આ અગાઉ તે ૨૦૧૯માં આવેલી ‘યારમ’માં પ્રતીક બબ્બર અને સિદ્ધાંત કપૂર સાથે જોવા મળી હતી. સાથે જ તેણે ‘પ્રસ્થાનમ’માં ડાન્સ-નંબર પણ કર્યો હતો.

આ પણ વાંચો : 'મિસ્ટર ઇન્ડિયા’ની રીમેક બનાવવાની જાહેરાત થતાં સોનમે નારાજગી વ્યક્ત કરી

લવ રંજનની ફિલ્મ મળવાથી ખુશી વ્યક્ત કરતાં ઇશિતાએ કહ્યું હતું કે ‘હું આ પ્રોજેક્ટને લઈને ખૂબ ખુશ છું. ફિલ્મને લઈને ખૂબ ઉત્સાહી પણ છું. હું ફરી એક વાર લવ રંજનસર સાથે કામ કરવાની છું. આ વખતે તેઓ ટી-સિરીઝ સાથે મળીને ફિલ્મ પ્રોડ્યુસ કરશે. સિલ્વર સ્ક્રીન પર અમે બન્ને ૨૦૨૦માં ફરી એક વાર સાથે કામ કરવાનાં છીએ.’

28 February, 2020 05:16 PM IST | Mumbai

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

Bunty aur Babli 2 Trailer: બન્ટી ઔર બબલીનું ટ્રેલર રિલીઝ, અહીં જુઓ...

ટ્રેલરમાં કેરેક્ટર્સ અને પ્લૉટની ઝલક છે, પણ આ તેમને નવા બન્ટી (સિદ્ધાંત ચતુર્વેદી) અને બબલી(શરવરી) ચોંકાવશે. બે બન્ટી અને બે બબલીના ચક્કરમાં પોલીસ જ નહીં ઓરિજિનલ બન્ટી અને બબલી પણ ચોંકેલા જોવા મળશે.

25 October, 2021 03:48 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

મારી લાઇફ અને મારી કરીઅર અમેઝિંગ રહી છે : પરિણીતી ચોપડા

સફળતા-નિષ્ફળતાનો સામનો તમારે કરવો પડે છે. સુખ-દુઃખ પણ આવે છે. તમારે જાતે જ લાઇફ બનાવવી પડે છે અને આવું જ કરીઅરનું પણ છે. કરીઅરમાં ઊંડાણપૂર્વક ઊતરવા માટે તમારે તમામ પાસાંઓ પર નજર રાખવી પડે છે.

25 October, 2021 02:50 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

મારો બેસ્ટ પર્ફોર્મન્સ આવવાનો હજી બાકી છે : આર. માધવન

હું નથી જાણતો કે એ સલામત મેકૅનિઝમ છે કે પછી એ વાસ્તવિકતા છે. હકીકત તો એ પણ છે કે હું કદી પણ ફાઇનૅન્શિયલી સુપરસેટલ નથી થયો. સ્ટાર જેવી લાઇફ જીવવાની લાલસા મારામાં હંમેશાં રહી છે.’

25 October, 2021 02:47 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK