પ્રતીકે જોકે આ લગ્નમાં પપ્પા રાજ બબ્બરને ઇન્વાઇટ નહોતા કર્યા એમ આર્ય બબ્બરે જણાવ્યું હતું.
પ્રતીક પાટીલ બબ્બરે ગઈ કાલે વૅલેન્ટાઇન્સ ડે પર તેની ગર્લફ્રેન્ડ પિયા બૅનરજી સાથે લગ્ન કરી લીધાં હતાં.
સદ્ગત સ્મિતા પાટીલ અને રાજ બબ્બરના દીકરા પ્રતીક પાટીલ બબ્બરે ગઈ કાલે વૅલેન્ટાઇન્સ ડે પર તેની ગર્લફ્રેન્ડ પિયા બૅનરજી સાથે લગ્ન કરી લીધાં હતાં. પ્રતીકે જોકે આ લગ્નમાં પપ્પા રાજ બબ્બરને ઇન્વાઇટ નહોતા કર્યા એમ આર્ય બબ્બરે જણાવ્યું હતું. રાજ બબ્બરને નાદિરા બબ્બર સાથેનાં પ્રથમ લગ્નથી બે સંતાનો છે જેમનાં નામ આર્ય અને જુહી છે.


