Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પરિણીતી કેમ ખૂબ ટ્રાવેલ કરી રહી છે?

પરિણીતી કેમ ખૂબ ટ્રાવેલ કરી રહી છે?

26 April, 2023 03:45 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પરિણીતી ચોપડા હાલમાં જ મુંબઈ ઍરપોર્ટ પર જોવા મળી હતી.

પરિણીતી ચોપડા

પરિણીતી ચોપડા


પરિણીતી ચોપડા હાલમાં જ મુંબઈ ઍરપોર્ટ પર જોવા મળી હતી. તે આજકાલ ખૂબ જ ટ્રાવેલ કરી રહી છે આથી સોશ્યલ મીડિયા પર યુઝર્સ તેને સવાલ કરી રહ્યા છે કે તે કેમ આટલું ટ્રાવેલ કરી રહી છે. તે બહુ જલદી રાઘવ ચઢ્ઢા સાથે લગ્ન કરી રહી હોવાની ચર્ચા છે. આ માટે તે ખૂબ જ ટ્રાવેલ પણ કરી રહી હોવાનું જાણવા મળ્યું છે. ઍરપોર્ટ પર તેને પાપારાઝીએ કહ્યું હતું કે તેઓ ક્યારે લગ્ન કરી રહ્યાં છે, કારણ કે તેઓ લડકીવાલા તરફથી આવી રહ્યા હોવાથી તેમણે પણ કુરતા સીવડાવવા પડશે. આ માટે પરિણીતીએ તેમને કહ્યું હતું કે પાગલ થઈ ગયા છો કે શું?


Whatsapp-channel Whatsapp-channel

26 April, 2023 03:45 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK