Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કાર્તિક આર્યન પછી હવે સિદ્ધાર્થ મલ્હોત્રાની હિરોઇન બનશે શ્રીલીલા

કાર્તિક આર્યન પછી હવે સિદ્ધાર્થ મલ્હોત્રાની હિરોઇન બનશે શ્રીલીલા

Published : 06 May, 2025 09:47 AM | Modified : 07 May, 2025 07:06 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ફિલ્મ વિશે કોઈ સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી, પણ માનવામાં આવે છે કે આ જાહેરાત બહુ જલદી થશે.

શ્રીલીલા

શ્રીલીલા


સાઉથની ખૂબસૂરત અને ટૅલન્ટેડ ઍક્ટ્રેસ શ્રીલીલા હવે બૉલીવુડમાં પોતાનું સ્થાન મજબૂત બનાવવાની દિશામાં આગળ વધી રહી છે. હાલમાં તે કાર્તિક આર્યન સાથે અનુરાગ બાસુની રોમૅન્ટિક ફિલ્મમાં કામ કરી રહી છે અને હવે તેને સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે કામ કરવાની તક મળી રહી છે.


મીડિયા-રિપોર્ટ પ્રમાણે શ્રીલીલાને ફિલ્મમેકર રાજ શાંડિલ્યની આગામી ફિલ્મમાં સિદ્ધાર્થની હિરોઇન તરીકે સાઇન કરવામાં આવી છે. રાજ શાંડિલ્ય ‘ડ્રીમ ગર્લ’ જેવી સુપરહિટ બનાવી ચૂક્યા છે અને હવે તેઓ શ્રીલીલા-સિદ્ધાર્થને લઈને એવી જ મજેદાર રોમૅન્ટિક ફિલ્મ બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. આ ફિલ્મ વિશે કોઈ સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી, પણ માનવામાં આવે છે કે આ જાહેરાત બહુ જલદી થશે.


Whatsapp-channel Whatsapp-channel

07 May, 2025 07:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK