ગુરુવારે ક્રાઇમ-કૉમેડી ફિલ્મ ‘મા બહન’નું ટ્રેલર લૉન્ચ કરવાની ઇવેન્ટમાં માધુરી દીક્ષિત અને તૃપ્તિ ડિમરી. આ ફિલ્મ ચોથી જૂને નેટફ્લિક્સ પર આવવાની છે જેમાં માધુરી એક સિંગલ મધરના રોલમાં છે અને તૃપ્તિ તેની બે દીકરીઓમાંની એક પુત્રી છે.
મા બહનની મા-દીકરી
ગુરુવારે ક્રાઇમ-કૉમેડી ફિલ્મ ‘મા બહન’નું ટ્રેલર લૉન્ચ કરવાની ઇવેન્ટમાં માધુરી દીક્ષિત અને તૃપ્તિ ડિમરી. આ ફિલ્મ ચોથી જૂને નેટફ્લિક્સ પર આવવાની છે જેમાં માધુરી એક સિંગલ મધરના રોલમાં છે અને તૃપ્તિ તેની બે દીકરીઓમાંની એક પુત્રી છે. આ ફિલ્મમાં રવિ કિશન પણ છે.
