આ ક્રિસ્ટિયન ડીઑર બૅગમાં ઍડ્જસ્ટેબલ અને રિમૂવેબલ સ્ટ્રૅપ છે જેને કારણે એને અલગ-અલગ રીતે સ્ટાઇલ કરી શકાય છે.
ક્રિતી સૅનન
ક્રિતી સૅનન હાલમાં એક મીટિંગમાં ગઈ હતી એ સમયે ફોટોગ્રાફરોએ તેને ક્લિક કરી લીધી હતી. એ વખતે ક્રિતીનો લુક એકદમ સ્ટાઇલિશ હતો. તેણે ઑલિવ ગ્રીન રાઉન્ડ-નેક ટી-શર્ટ સાથે કમ્ફર્ટેબલ કાર્ગો પૅન્ટ પહેર્યું હતું. આ લુકમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી તેની ગોલ્ડન ડીઑર બૅગ. એની કિંમત અંદાજે ૩.૮૦ લાખ રૂપિયા છે. આ ક્રિસ્ટિયન ડીઑર બૅગમાં ઍડ્જસ્ટેબલ અને રિમૂવેબલ સ્ટ્રૅપ છે જેને કારણે એને અલગ-અલગ રીતે સ્ટાઇલ કરી શકાય છે.

