ક્રિતી સૅનને તેના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શૅર કરી છે
ક્રિતી સૅનન
ક્રિતી સૅનને તેના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શૅર કરી છે જેમાં તે ફ્લાવરની ડિઝાઇનવાળા સુપરહૉટ આઉટફિટમાં જોવા મળે છે. ક્રિતીનો આ સ્ટાઇલિશ લુક ફૅન્સને તો પસંદ પડ્યો છે પણ અનેક સેલિબ્રિટીએ પણ તેના આ લુકનાં વખાણ કર્યાં છે.


