Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > તું મારા માટે સૌથી કીમતી આશીર્વાદ છે

તું મારા માટે સૌથી કીમતી આશીર્વાદ છે

Published : 21 July, 2026 03:23 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કૅટરિના કૈફે પોતાની 43મી વર્ષગાંઠની ઉજવણીની ખાસ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. તસવીરોમાં તેણે પોતાના દીકરા સાથેની પ્રેમાળ ક્ષણો પણ શેર કરતાં લખ્યું કે, ‘તું મારા માટે સૌથી કીમતી આશીર્વાદ છે.’ ચાહકો આ પોસ્ટ પર ભરપૂર પ્રેમ વરસાવી રહ્યા છે.

કેટરિના કૈફ

કેટરિના કૈફ


કૅટરિના કૈફે ૪૩મી વર્ષગાંઠના સેલિબ્રેશનની તસવીરોમાં શૅર કરી દીકરા સાથેની ક્યુટ ક્ષણો

કૅટરિના કૈફે તાજેતરમાં ૧૬ જુલાઈએ પોતાની ૪૩મી વર્ષગાંઠ ઊજવી હતી. હવે કૅટરિનાએ પતિ વિકી કૌશલ અને ૮ મહિનાના દીકરા વિહાન કૌશલ સાથેના સેલિબ્રેશનની સુંદર ઝલક ચાહકો સાથે શૅર કરી છે. આ તસવીરોમાં સૌથી વધુ ધ્યાન ખેંચનાર તસવીરમાં કૅટરિના પોતાના દીકરા વિહાનના નાનકડા હાથને પ્રેમથી ચુંબન કરતી જોવા મળે છે. જોકે તેણે પુત્રનો ચહેરો છુપાવી રાખ્યો હતો. અન્ય એક તસવીરમાં વિહાન પોતાની મમ્મીનું નાક પકડતો જોવા મળે છે. આ ખાસ પળોને શૅર કરતાં કૅટરિનાએ લખ્યું, ‘તું મારા માટે સૌથી કીમતી આશીર્વાદ છે, જેના માટે હું હંમેશાં આભારી રહીશ. અત્યાર સુધીનો સૌથી સુંદર જન્મદિવસ.’


Whatsapp-channel Whatsapp-channel

21 July, 2026 03:23 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK