Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મમ્મીના બનાવેલા લાડુ મિસ કરી રહી છે કંગના

મમ્મીના બનાવેલા લાડુ મિસ કરી રહી છે કંગના

15 January, 2023 11:35 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કંગનાએ હાલમાં તેના હોમટાઉન મનાલીમાં થઈ રહેલી બરફવર્ષાના ફોટો પણ શૅર કર્યા છે

કંગના રનોટ

કંગના રનોટ


કંગના રનોટનું કહેવું છે કે હું તેની મમ્મીના હાથના બનાવેલા લાડુ મિસ કરી રહી છું. કંગનાએ હાલમાં તેના હોમટાઉન મનાલીમાં થઈ રહેલી બરફવર્ષાના ફોટો પણ શૅર કર્યા છે. બરફથી ઢંકાયેલા તેના બંગલાના કેટલાક ફોટો તેણે શૅર કર્યા છે. આ ફોટોને શૅર કરીને કંગનાએ કૅપ્શન આપી હતી, ‘આ સરદિયો પણ ઘરે મમ્મીના હાથના તલ અને હલદીના લાડુ ખાવા વગર જશે એવું લાગે છે. બોન ફાયર અને પપ્પાના હાથના બનાવેલા નૉન-વેજને મિસ કરી રહું છે. સીઝનલ સ્કીઇંગને પણ મિસ કરી રહી છું.’


Whatsapp-channel Whatsapp-channel

15 January, 2023 11:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK