Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘તેજસ’નું શેડ્યુલ પૂરું કર્યું કંગનાએ

‘તેજસ’નું શેડ્યુલ પૂરું કર્યું કંગનાએ

11 October, 2021 02:27 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફિલ્મમાં તે નીડર અને બહાદુર પાઇલટની ભૂમિકા ભજવી રહી છે

શેડ્યુલ રૅપ-અપની તસવીર

શેડ્યુલ રૅપ-અપની તસવીર


કંગના રનોટે તેની આગામી ફિલ્મ ‘તેજસ’નું શૂટિંગ પૂરું કર્યું છે. આ ફિલ્મમાં તે ઍરફોર્સની પાઇલટ બની છે. ફિલ્મમાં તે નીડર અને બહાદુર પાઇલટની ભૂમિકા ભજવી રહી છે. ફિલ્મને સર્વેશ મેવાડાએ ડિરેક્ટ અને રૉની સ્ક્રૂવાલાએ પ્રોડ્યુસ કરી છે. શેડ્યુલ પૂરું થતાં ડિરેક્ટર અને પ્રોડ્યુસર સાથેનો ફોટો તેણે શૅર કર્યો હતો. આ ફોટોમાં તેણે વાઇટ ટી-શર્ટ અને બ્લૅક ટ્રાઉઝર પહેર્યાં છે. આ ફોટોને ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને કંગનાએ કૅપ્શન આપી હતી કે ફિલ્મ ‘તેજસ’નું શેડ્યુલ રૅપ-અપ.


Whatsapp-channel Whatsapp-channel

11 October, 2021 02:27 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK