માધુરી વિશે કાજોલે કહ્યું કે ‘તે અતિશય અન્ડરરેટેડ છે અને આશા છે કે તેને તેની રેન્જના રોલ્સ મળે જે તેની ક્ષમતાને બંધ બેસે.’
માધુરી દીક્ષિત
માધુરી દિક્ષિત નેનેને કાજોલે અતિશય અન્ડરરેટેડ ઍક્ટ્રેસ કહી છે. તેનું માનવું છે કે તેને જોઈએ એવા રોલ આપવામાં નથી આવ્યા. કાજોલે પોતાની કરીઅરની જર્ની પર નજર નાખી અને તેને હવે તેની ઉંમર પ્રમાણે રોલ મળવાની ખુશી છે. તેની ‘ધ ટ્રાયલ’નું ટ્રેલર તેના દીકરા યુગને ખૂબ પસંદ પડ્યું છે. માધુરી વિશે કાજોલે કહ્યું કે ‘તે અતિશય અન્ડરરેટેડ છે અને આશા છે કે તેને તેની રેન્જના રોલ્સ મળે જે તેની ક્ષમતાને બંધ બેસે.’