Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > જૅકી શ્રોફ અને આફતાબ શિવદાસાણી પણ જોવા મળશે ‘વેલકમ ટુ ધ જંગલ’માં?

જૅકી શ્રોફ અને આફતાબ શિવદાસાણી પણ જોવા મળશે ‘વેલકમ ટુ ધ જંગલ’માં?

20 April, 2024 07:18 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ એક કૉમેડી ફિલ્મ છે અને એમાં ઘણા ઍક્ટર્સ કામ કરી રહ્યા છે

જૅકી શ્રોફ અને આફતાબ શિવદાસાણી

જૅકી શ્રોફ અને આફતાબ શિવદાસાણી


અક્ષયકુમારની ‘વેલકમ ટુ ધ જંગલ’માં હવે જૅકી શ્રોફ અને આફતાબ શિવદાસાણી પણ જોવા મળશે એવી ચર્ચા છે. આ એક કૉમેડી ફિલ્મ છે અને એમાં ઘણા ઍક્ટર્સ કામ કરી રહ્યા છે. સુનીલ શેટ્ટી, સંજય દત્ત, દિશા પાટણી, રવીના ટંડન, લારા દત્તા, જૅકલિન ફર્નાન્ડિસ, પરેશ રાવલ, અર્શદ વારસી, જૉની લીવર, રાજપાલ યાદવ, તુષાર કપૂર, શ્રેયસ તલપડે, કૃષ્ણા અભિષેક, કિકુ શારદા, દલેર મેહંદી, મિકા સિંહ, મુકેશ તિવારી, ઝાકિર હુસૈન, યશપાલ શર્મા અને સયાજી શિંદે જેવા ઘણાં એક્ટર્સ આ ફિલ્મમાં કામ કરી રહ્યાં છે. આ સાથે જ આ લિસ્ટમાં બે નવાં નામનો સમાવેશ થઈ રહ્યો હોવાની ચર્ચા છે. ફિરોઝ નડિયાદવાલા દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહેલી આ ફિલ્મને અહમદ ખાન દ્વારા ડિરેક્ટ કરવામાં આવશે અને એ ક્રિસમસ દરમ્યાન રિલીઝ થશે.

 


Whatsapp-channel Whatsapp-channel

20 April, 2024 07:18 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK