ફિલ્મ-અવૉર્ડ્સ ફંક્શનમાં કિરણ રાવે ડિરેક્ટ કરેલી ‘લાપતા લેડીઝ’ને અલગ-અલગ કૅટેગરીમાં સૌથી વધારે ૧૦ અવૉર્ડ્સ મળ્યા છે.
‘લાપતા લેડીઝ’ના અવૉર્ડ-વિજેતાઓ
આઇફા અવૉર્ડ્સની આ વર્ષે સિલ્વર જ્યુબિલી યોજાઈ છે અને આ વખતે અવૉર્ડ-ફંક્શનનું ત્રણ દિવસનું સેલિબ્રેશન રાજસ્થાનના જયપુર ખાતે યોજાયું હતું. આ ફંક્શનમાં રવિવારે ફિલ્મ-અવૉર્ડ્સ આપવામાં આવ્યા હતા. આ વખતના ફિલ્મ-અવૉર્ડ્સ ફંક્શનમાં કિરણ રાવે ડિરેક્ટ કરેલી ‘લાપતા લેડીઝ’ને અલગ-અલગ કૅટેગરીમાં સૌથી વધારે ૧૦ અવૉર્ડ્સ મળ્યા છે. આ પછી ‘કિલ’ને ચાર, ‘ભૂલભુલૈયા 3’ને ત્રણ અને ‘આર્ટિકલ 370’ને બે અવૉર્ડ્સ મળ્યા છે.
લાપતા લેડીઝને મળેલા અવૉર્ડ્સ |
|
બેસ્ટ મૂવી |
|
બેસ્ટ ડિરેક્શન |
કિરણ રાવ |
બેસ્ટ લીડિંગ રોલ (ફીમેલ) |
નિતાંશી ગોયલ |
બેસ્ટ સપોર્ટિંગ રોલ (મેલ) |
રવિ કિશન |
બેસ્ટ સ્ટોરી (ઓરિજિનલ) પૉપ્યુલર કૅટેગરી |
બિપ્લબ ગોસ્વામી |
બેસ્ટ ડેબ્યુ ઍક્ટર (ફીમેલ) |
પ્રતિભા રંતા |
બેસ્ટ મ્યુઝિક ડિરેક્ટર |
રામ સંપથ |
બેસ્ટ લિરિક્સ |
પ્રશાંત પાંડે (સજની) |
બેસ્ટ સ્ક્રીનપ્લે |
સ્નેહા દેસાઈ |
બેસ્ટ એડિટિંગ |
જબીન મર્ચન્ટ |
ADVERTISEMENT

