Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > હૃતિક ‘ક્રિશ 4’ માટે હૉલીવુડ ડિરેક્ટર શોધી રહ્યો છે?

હૃતિક ‘ક્રિશ 4’ માટે હૉલીવુડ ડિરેક્ટર શોધી રહ્યો છે?

12 February, 2023 12:33 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ફિલ્મ વિઝ્‍યુઅલ ઇફેક્ટ્સથી ભરપૂર હશે.

હૃતિક રોશન

હૃતિક રોશન


હાલમાં ચર્ચા છે કે હૃતિક રોશનની ઇચ્છા છે કે ‘ક્રિશ 4’ને કોઈ હૉલીવુડ ડિરેક્ટર ડિરેક્ટ કરે. એને માટે તેણે પોતાની ટીમને સૂચના આપી દીધી છે. હૃતિકે હાલમાં નિતેશ તિવારીની ‘રામાયણ’ને બાયબાય કરી દીધું હતું, કેમ કે તે નેગેટિવ રોલ નથી કરવા માગતો. તેણે હવે પોતાનું પૂરું ધ્યાન ‘ક્રિશ 4’ પર આપ્યું છે. આ ફિલ્મ વિઝ્‍યુઅલ ઇફેક્ટ્સથી ભરપૂર હશે. તેણે થોડા દિવસ પહેલાં તેના ડૅડી રાકેશ રોશન સાથે મુલાકાત કરીને ફિલ્મ પર વહેલાસર કામ કરવાની વાત કહી હતી. તે આ ફિલ્મ​નું શૂટિંગ જલદી શરૂ કરવા ઉત્સુક છે. તે ફિલ્મ સાથે જોડાયેલી દરેક બાબતો પર ઝીણવટપૂર્વક ધ્યાન આપી રહ્યો છે. એને માટે તે હૉલીવુડ ડિરેક્ટરની શોધખોળ કરી રહ્યો છે જે ‘ક્રિશ 4’ને વિઝ્‍યુઅલી શાનદાર બનાવે. એને માટે તે કદાચ ટૂંક કસમયમાં અમેરિકા જશે.


Whatsapp-channel Whatsapp-channel

12 February, 2023 12:33 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK