બબ્બે જુનિયર NTR બતાવતી ‘દેવરા’ના (અન્ડરવૉટર) ઍક્શન સીન્સ સારા છે. અનિરુદ્ધનું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક ઓકે-ઓકે છે. આ બાબત કાઢી નાખો તો દૂરથી બાબુરાવ ગણપતરાવ આપ્ટે બોલતા સંભળાશે કે ‘ઓ દેવા રે દેવા! મત બના રે, સીક્વલ મત બના!’ ‘દેવરા’ સ્ટાર - 2.1 X આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ