Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટે રકુલપ્રીત સિંહને મોકલ્યા સમન્સ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટે રકુલપ્રીત સિંહને મોકલ્યા સમન્સ

17 December, 2022 09:01 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

રકુલને ૧૯ ડિસેમ્બરે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ સામે હાજર રહેવાનું છે. ૨૦૧૭માં તેલંગણના એક્સાઇઝ વિભાગે ૩૦ લાખ રૂપિયાની કિંમતનું ડ્રગ્સ જપ્ત કર્યું હતું અને કેસ દાખલ કર્યો હતો. 

રકુલ પ્રીત સિંહ

રકુલ પ્રીત સિંહ


રકુલપ્રીત સિંહને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટે ચાર વર્ષ જૂના ડ્રગ્સ ટ્રાફિકિંગ અને કન્ઝમ્પ્શનના કેસમાં સમન્સ મોકલ્યા છે. ગયા વર્ષે પણ તેને પૂછપરછ માટે બોલાવવામાં આવી હતી. અગાઉ અનેક તેલુગુ ઍક્ટર્સની આ દિશામાં પૂછપરછ કરવામાં આવી છે. રકુલને ૧૯ ડિસેમ્બરે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ સામે હાજર રહેવાનું છે. ૨૦૧૭માં તેલંગણના એક્સાઇઝ વિભાગે ૩૦ લાખ રૂપિયાની કિંમતનું ડ્રગ્સ જપ્ત કર્યું હતું અને કેસ દાખલ કર્યો હતો. 


Whatsapp-channel Whatsapp-channel

17 December, 2022 09:01 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK