Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



એક ફ્રેમ બે લેજન્ડ

19 May, 2022 09:38 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એ. આર. રહમાને હાલમાં કાન ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપી હતી. ત્યાં તેમને કમલ હાસન પણ મળ્યા હતા.

એક ફ્રેમ બે લેજન્ડ

એક ફ્રેમ બે લેજન્ડ


એ. આર. રહમાને હાલમાં કાન ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપી હતી. ત્યાં તેમને કમલ હાસન પણ મળ્યા હતા. આ ફિલ્મ ફેસ્ટિવલમાં એ. આર. રહમાનની ફિલ્મ ‘લે મસ્ક’ને પ્રીમિયર કરવામાં આવી છે. આ ફિલ્મ દ્વારા તેમણે ડિરેક્ટર તરીકે ડેબ્યુ કર્યો છે. એ. આર. રહમાને કમલ હાસન સાથેના સેલ્ફીને ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો. કમલ હાસન ત્યાં તેમની ‘વિક્રમ’નું ટ્રેલર લૉન્ચ કરવા ગયા હતા.


Whatsapp-channel Whatsapp-channel

19 May, 2022 09:38 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK