Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અનુપમા બની સૅન્ટા ક્લૉઝ, બધાને સરપ્રાઇઝ કર્યા

અનુપમા બની સૅન્ટા ક્લૉઝ, બધાને સરપ્રાઇઝ કર્યા

Published : 27 December, 2025 12:18 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રૂપાલી ગાંગુલીએ ક્રિસમસ વખતે સેટ પર સૅન્ટા ક્લૉઝના લુકમાં આવીને બધાને સરપ્રાઇઝ કર્યા હતા

રૂપાલી ગાંગુલી

રૂપાલી ગાંગુલી


‘અનુપમા’માં અનુપમાનો રોલ કરીને ભારે લોકપ્રિયતા મેળવનાર રૂપાલી ગાંગુલીએ ક્રિસમસ વખતે સેટ પર સૅન્ટા ક્લૉઝના લુકમાં આવીને બધાને સરપ્રાઇઝ કર્યા હતા. એ પછી તેણે કો-સ્ટાર્સ સાથે ‘જિંગલ બેલ’ પર ડાન્સ કર્યો હતો. તેણે સોશ્યલ મીડિયા પર આ વિડિયો શૅર કર્યો હતો. એ સિવાય તેણે પોતાના પરિવાર સાથે સૅન્ટા ક્લૉઝ લુકમાં સેલિબ્રેશન કર્યું હતું અને એની તસવીરો શૅર કરી હતી.

ફૅમિલી સાથે આઉટિંગ



ક્રિસમસના દિવસે રૂપાલીએ પતિ અશ્વિન વર્મા, બાળકો અને પરિવાર સાથે ફૅમિલી-આઉટિંગ કર્યું હતું. તેઓ ક્રિસમસ લાઇટ્સ અને ડેકોરેટેડ ટ્રીવાળી જગ્યાએ ગયાં, સૅન્ટા સાથે ફોટો પાડ્યા અને ખૂબ મજા કરી. રૂપાલીએ આ તસવીરો સાથે કૅપ્શન લખી છે, ‘ફેમિલી ડે આઉટ...’


Whatsapp-channel Whatsapp-channel

27 December, 2025 12:18 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK