Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મારે એવાં પાત્રો ભજવવાંછે જે ફનની સાથે સરળ પણ હોય : અંકિતા લોખંડે

મારે એવાં પાત્રો ભજવવાંછે જે ફનની સાથે સરળ પણ હોય : અંકિતા લોખંડે

03 February, 2019 10:15 AM IST |

મારે એવાં પાત્રો ભજવવાંછે જે ફનની સાથે સરળ પણ હોય : અંકિતા લોખંડે

અંકિતા લોખંડે

અંકિતા લોખંડે


તે હવે કેવી ફિલ્મ કરવા માગે છે એ વિશે પૂછતાં અંકિતાએ કહ્યું હતું કે ‘મારે હવે એવા રોલ કરવા છે જેમાં ખરેખર મજા આવે. હું પોતાની જાતને દેખાડી શકું અને પાત્ર માટે વધુ સિરિયસ બનવાની જરૂર ન હોય. ઝલકારીબાઈના જેવાં પાત્રો તો હંમેશાં મારી સાથે રહેશે, પરંતુ હવે મારે એવા રોલ પણ ભજવવા છે જે થોડા સરળ હોય.’

ફિલ્મની ઑફર્સ વિશે પૂછતાં અંકિતાએ કહ્યું હતું કે તેને હાલમાં ઘણી ઑફર્સ મળી રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

03 February, 2019 10:15 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK