Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Ankita Lokhande

લેખ

અંકિતા લોખંડે

૪૦ હજારના સનગ્લાસિસ પહેરીને અંકિતાએ માણી હોળી પાર્ટી

પાર્ટીમાં લાલ સાડી અને સનગ્લાસિસ પહેરેલી અંકિતા બહુ જ સુંદર લાગતી હતી. ચર્ચા પ્રમાણે પાર્ટીમાં અંકિતાએ પહેરેલા આ સનગ્લાસિસની કિંમત લગભગ ૪૦ હજાર રૂપિયા જેટલી હતી.

17 March, 2025 06:54 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કૅટરિના કૈફ વિકી કૌશલ અને કાર્તિક આર્યન (તસવીર: સેલેબ્સ સોશિયલ મીડિયા)

વિકી કૌશલ, કૅટરિના કૈફ, વરુણ ધવન, કાર્તિક આર્યન સહિત આ સ્ટાર્સે આ રીતે ઉજવી હોળી

Bollywood Holi 2025 Celebration: સોમવારે સવારે ઘણી સેલિબ્રિટીઓએ સોશિયલ મીડિયા પર તેમના ઉજવણીના ફોટા અને વીડિયો પોસ્ટ કર્યા હતા. વરુણ ધવન અને કાર્તિક આર્યન જેવા સ્ટાર્સે તેમના ચાહકોને હોળીની શુભેચ્છા પાઠવી હતી.

15 March, 2025 07:13 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વિકી જૈન

દુનિયાને શાહરુખ ખાન આપનારા શોની ૩૫ વર્ષે સીક્વલ આવશે

ફૌજી 2ની જાહેરાત, અંકિતા લોખંડેનો પતિ હીરો : દૂરદર્શન પર આવશે

16 October, 2024 11:43 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય: સોશ્યલ મીડિયા

‘પવિત્ર રિશ્તા’ના ૧૫ વર્ષ, સુશાંત સિંહ રાજપૂતને યાદ કરી ઈમોશનલ થઈ અંકિતા લોખંડે

15 years of Pavitra Rishta: અંકિતા લોખંડે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતને યાદ કરીને થઈ ઈમોશનલ, લખી ભાવુક પોસ્ટ

02 June, 2024 03:30 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફોટા

બાપ્પાની પધરામણીમાં ઓતપ્રોત થયેલાં સેલેબ્સ

ટેલિવિઝન સેલેબ્સના ઘરે બાપ્પાની પધરામણી, આ તસવીરોમાં છલકાઈ રહ્યો છે હરખ!

આજે મુંબઈ સહિત રાજ્યભરમાં ગણેશ ચતુર્થીનો ઉત્સવ ઉજવાઇ રહ્યો છે. દસ દિવસ ચાલનાર આ તહેવારને લઈ જાણીતા ટીવી કલાકારો પણ હરખઘેલા થયા છે. ટેલિવિઝન સેલેબ્સે પણ પોતાના ઘરે બાપ્પાનું આગમન કર્યું હતું. જુઓ કેટલાક સ્ટાર્સના ઘરે થયેલ બાપ્પાની પધરામણીના ફોટોઝ

07 September, 2024 11:30 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીરો: યોગેન શાહ

અંકિતા લોખંડેએ પિતાને આપી અશ્રુભીની વિદાય, જુઓ તસવીરો

અંકિતા લોખંડેએ શનિવારે તેના પિતા શશિકાંત લોખંડેને ગુમાવ્યા હતા. અહેવાલ મુજબ, તેઓ લાંબા સમયથી બીમારીથી પીડાતા હતા અને છેલ્લા 2 મહિનાથી તેમની તબિયત સારી નહોતી. તેમના નિધન પાછળનું કારણ હજુ સુધી જાહેર થયું નથી. આજે, અભિનેત્રીએ તેની શોકગ્રસ્ત માતા વંદના, ભાઈ અર્પણ અને પતિ વિકી જૈન સાથે તેના પિતાને અંતિમ વિદાય આપી. અંકિતાએ તેના ભાઈ સાથે અંતિમ સંસ્કાર કર્યા અને પિતાની નનામીને ખભો આપ્યો હતો. શ્રદ્ધા આર્ય, નંદિશ સંધુ જેવી હસ્તીઓએ શોક વ્યક્ત કરવા લોખંડે પરિવારની મુલાકાત લીધી હતી.

13 August, 2023 10:10 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડના ઘણા સ્ટાર્સ માટે આ વર્ષ ખૂબ જ ખાસ રહ્યું છે

Year Ender 2021: વિકી-કેટથી લઈ દિયા મિર્ઝા સુધી આ સેલેબ્સના લગ્ન રહ્યાં ચર્ચામાં

વર્ષ 2021 પુરુ થવામાં છે. બૉલિવૂડના ઘણા સ્ટાર્સ માટે આ વર્ષ ખૂબ જ ખાસ રહ્યું છે. જ્યારે ઘણા સેલેબ્સે ભવ્ય લગ્ન સમારોહમાં લગ્ન કર્યા, તો કેટલાકે પરિવાર અને ખાસ મહેમાનોની હાજરીમાં લગ્ન કર્યા. આજે અમે તમને એવી જ કેટલીક સેલિબ્રિટી વિશે જણાવીએ, જેમણે વર્ષ 2021માં લગ્નના બંધનમાં બંધાયા.

23 December, 2021 11:19 IST | Mumbai
Zee Rishtey Awards 2020: ટેલિવિઝન સ્ટાર્સે આવા ગ્લેમરસ અંદાજમાં મારી હતી એન્ટ્રી

Zee Rishtey Awards 2020: ટેલિવિઝન સ્ટાર્સે આવા ગ્લેમરસ અંદાજમાં મારી હતી એન્ટ્રી

ઝી રિશ્તે એવૉર્ડ્સ 2020 (Zee Rishtey Awards 2020)નો સ્ટેજ તૈયાર થઈ ગયો છે. ટીવી સ્ટાર્સ પણ પોતાનો ગ્લેમરસ અંદાજ બતાવવા માટે તૈયાર છે. આ લિસ્ટમાં શબ્બીર આહલુવાલિયા, મુગ્ધા ચાપેકર, શ્રદ્ધા આર્યા, અંકિતા લોખંડે અને શ્રીતિ ઝા જેવા મોટા સ્ટાર્સના નામ સામેલ છે. સ્ટાર્સનો આ અંદાજ જોવા તમે પણ 'ઝી રિશ્તે એવૉર્ડ્સ 2020' ની ઝલક જોવા માટે તલપાપડ થઈ જશો. તો જુઓ એમની તસવીરો.

07 December, 2020 12:36 IST

વિડિઓઝ

અંકિતા લોખંડે, જન્નત ઝુબેર, કરણ કુન્દ્રા પહોંચ્યા વિકી જૈનના બર્થ ડે સેલિબ્રેશનમ

અંકિતા લોખંડે, જન્નત ઝુબેર, કરણ કુન્દ્રા પહોંચ્યા વિકી જૈનના બર્થ ડે સેલિબ્રેશનમ

અંકિતા લોખંડેના પતિ અને ભૂતપૂર્વ બિગ બૉસ સ્પર્ધક વિકી જૈને પહેલી ઑગસ્ટ 2024 ના રોજ પોતાનો 38 મો બર્થ ડે જવ્યો હતો. આ બર્થ ડેના ત્રણ દિવસ પછી અંકિતાએ જુહુમાં પતિ માટે ભવ્ય જન્મદિવસની ઉજવણીનું આયોજન કર્યું. આ ઈવેન્ટમાં જન્નત ઝુબેર, ફૈઝલ, કરણ કુન્દ્રા અને અન્ય જેવી હસ્તીઓએ હાજરી આપી હતી. અંકિતા અને વિકીએ 14 ડિસેમ્બર, 2021ના રોજ મુંબઈમાં લગ્ન કર્યા હતા. બિલાસપુરમાં ભવ્ય એસ્ટેટ ધરાવતા વિકી જૈન પારિવારિક વ્યવસાયોની દેખરેખ રાખે છે અને તેણે રમતગમતમાં પણ નોંધપાત્ર રોકાણ કર્યું છે.

05 August, 2024 06:18 IST | Mumbai
મિડ-ડે શોબિઝ આઇકૉન્સ એવૉર્ડ્સ 2024માં હાજર રહ્યાં આ સ્ટાર્સ

મિડ-ડે શોબિઝ આઇકૉન્સ એવૉર્ડ્સ 2024માં હાજર રહ્યાં આ સ્ટાર્સ

મિડ-ડે શોબિઝ આઇકૉન્સ એવૉર્ડ્સ 2024 એ એક પ્રતિષ્ઠિત ઇવેન્ટ છે જેમાં મનોરંજન જગતના જાણીતા સેલેબ્સ રણદીપ હુડા, ફરદીન ખાન, દિવ્યા ખોસલા, ભાગ્યશ્રી, નવાઝુદ્દીન સિદ્દીકી, અંકિતા લોખંડે અને સની લિયોન, અનુષ્કા સેન હાજર રહ્યા હતા.

22 June, 2024 06:31 IST | Mumbai
અન્વી કી રાસ લીલા: અંકિતા લોખંડે અને વિકી જૈન હોસ્ટ કરી સ્ટાર-સ્ટડેડ હોળી પાર્ટી

અન્વી કી રાસ લીલા: અંકિતા લોખંડે અને વિકી જૈન હોસ્ટ કરી સ્ટાર-સ્ટડેડ હોળી પાર્ટી

સોમવારે, અંકિતા લોખંડે અને વિકી જૈને `અનવી કી રાસ લીલા`, એક રંગીન હોળી પાર્ટીનું આયોજન કર્યું હતું. તેમાં ઈશા માલવીયા, અભિષેક કુમાર, ખાનઝાદી, કનિકા માન, કરણવીર બોહરા, સની લિયોન, અમિત સિયાલ અને મનીષા રાની જેવા નજીકના મિત્રો, પરિવાર અને `બિગ બોસ` હાઉસની સેલિબ્રિટીઓએ હાજરી આપી હતી. દંપતીએ રમતિયાળ રીતે એકબીજા પર રંગો લગાવીને ઉજવણીની શરૂઆત કરી હતી, જ્યારે વિકી સફેદ કુર્તા અને ડેનિમમાં જોવા મળ્યો હતો, જ્યારે અંકિતા રંગબેરંગી દુપટ્ટા સાથે સફેદ સૂટમાં જોવા મળી હતી.

26 March, 2024 09:48 IST | Mumbai
સ્વાતંત્ર્ય વીર સાવરકર: રણદીપ હુડ્ડા સહિત સ્ક્રિનિંગમાં હાજર રહ્યા આ સેલેબ્સ

સ્વાતંત્ર્ય વીર સાવરકર: રણદીપ હુડ્ડા સહિત સ્ક્રિનિંગમાં હાજર રહ્યા આ સેલેબ્સ

મુંબઈમાં `સ્વતંત્ર વીર સાવરકર`ની વિશેષ સ્ક્રિનિંગમાં ફિલ્મના કલાકારો અને ક્રૂ સહિત અસંખ્ય બોલિવૂડ હસ્તીઓની હાજરી જોવા મળી હતી. રણદીપ હુડા અને અંકિતા લોખંડે, મુખ્ય જોડી, તેમના જીવનસાથીઓ સાથે હતા, જેણે ઇવેન્ટની ઉત્તેજના વધારી હતી. હુડ્ડાની પત્ની લિન લેશરામ, લાલ જાજમ પર મનમોહક સફેદ પહેરવેશમાં છવાઈ ગયાં હતાં. રણદીપ હુડ્ડા દ્વારા દિગ્દર્શિત, `સ્વાતંત્ર્ય વીર સાવરકર` સ્વાતંત્ર્ય સેનાની વિનાયક દામોદર સાવરકરના જીવનનું ચિત્રણ કરે છે. બાયોપિક 22 માર્ચ, 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે.

24 March, 2024 06:18 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK