Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > IIFA અવૉર્ડ્‌સ 2026માં અનીત પડ્ડા બેસ્ટ ઍક્ટ્રેસ અને રણવીર સિંહ બેસ્ટ ઍક્ટર

IIFA અવૉર્ડ્‌સ 2026માં અનીત પડ્ડા બેસ્ટ ઍક્ટ્રેસ અને રણવીર સિંહ બેસ્ટ ઍક્ટર

Published : 31 October, 2026 12:00 PM | Modified : 31 October, 2026 12:38 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આદિત્ય ધરના ડિરેક્શનમાં બનેલી ધુરંધરએ જીત્યા અલગ-અલગ કૅટેગરીમાં કુલ ૧૨ IIFA અવૉર્ડ.

IIFA 2026માં રણવીર-અનીતને અવૉર્ડ

IIFA 2026માં રણવીર-અનીતને અવૉર્ડ


ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ ઍકૅડેમી (IIFA) અવૉર્ડ્‌સ 2026ના વિજેતાઓની જાહેરાત કરી દેવામાં આવી છે. ગઈ કાલે અવૉર્ડ્‌સના સત્તાવાર સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર વિજેતાઓની યાદી જાહેર કરવામાં આવી હતી. આ અવૉર્ડ્‌સમાં અનીત પડ્ડાને ‘સૈયારા’ માટે બેસ્ટ ઍક્ટ્રેસનો અને રણવીર સિંહને ‘ધુરંધર’ માટે બેસ્ટ ઍક્ટરનો અવૉર્ડ આપવામાં આવ્યો છે. આદિત્ય ધરના ડિરેક્શનમાં બનેલી અને રણવીર સિંહ સ્ટારર સ્પાય ઍક્શન ડ્રામા ફિલ્મ ‘ધુરંધર’એ IIFA અવૉર્ડ્‌સમાં અલગ-અલગ કૅટેગરીમાં કુલ ૧૨ પુરસ્કાર જીત્યા છે.

લોકપ્રિય કૅટેગરી

બેસ્ટ ફિલ્મ

ધુરંધર

બેસ્ટ આંતરરાષ્ટ્રીય ફિલ્મ

ફાયર ઍન્ડ ઍશ

બેસ્ટ ડિરેક્ટર

આદિત્ય ધર (ધુરંધર)

બેસ્ટ ઍક્ટ્રેસ (મુખ્ય ભૂમિકા)

અનીત પડ્ડા (સૈયારા)

બેસ્ટ ઍક્ટર (મુખ્ય ભૂમિકા)

રણવીર સિંહ (ધુરંધર)

બેસ્ટ ઍક્ટ્રેસ (સહાયક ભૂમિકા)

હુમા કુરેશી (જૉલી LLB 3)

બેસ્ટ ઍક્ટર (સહાયક ભૂમિકા)

સંજય દત્ત (ધુરંધર)

બેસ્ટ ઍક્ટર (નેગેટિવ રોલ)

અક્ષય ખન્ના (ધુરંધર)

બેસ્ટ મ્યુઝિક-ડિરેક્ટર

શાશ્વત સચદેવ (ધુરંધર)

બેસ્ટ ઓરિજિનલ વાર્તા

આદિત્ય ધર (ધુરંધર)

બેસ્ટ અડૅપ્ટેડ વાર્તા

બશરત પીર, સુમિત રૉય અને નીરજ ઘાયવાન (હોમબાઉન્ડ)

બેસ્ટ ગીતકાર

ઇર્શાદ કામિલ (સૈયારા)

બેસ્ટ મેલ સિન્ગર

ફહીમ અબ્દુલ્લા (સૈયારા)

બેસ્ટ ફીમેલ સિન્ગર

શ્રેયા ઘોષાલ (સૈયારા)



ટેક્નિકલ કૅટેગરી

બેસ્ટ સિનેમૅટોગ્રાફી

વિકાસ નૌલખા (ધુરંધર)

બેસ્ટ પટકથા

આદિત્ય ધર (ધુરંધર)

બેસ્ટ સંવાદ

આદિત્ય ધર (ધુરંધર)

બેસ્ટ એડિટિંગ

શિવકુમાર વી. પાણિકર (ધુરંધર)

બેસ્ટ બૅકગ્રાઉન્ડ સ્કોર

એ આર રહમાન (છાવા)

ડેબ્યુ કૅટેગરી

બેસ્ટ ફીમેલ ડેબ્યુ

રાશા થડાની (આઝાદ)

બેસ્ટ મેલ ડેબ્યુ

અહાન પાંડે (સૈયારા)


 


Whatsapp-channel Whatsapp-channel

31 October, 2026 12:38 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK