Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મૉન્ટેનીગ્રોમાં અનિલ કપૂરે પત્ની સાથે બનાવી જાદુઈ યાદ

મૉન્ટેનીગ્રોમાં અનિલ કપૂરે પત્ની સાથે બનાવી જાદુઈ યાદ

Published : 03 June, 2026 10:15 AM | IST | Podgorica
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અનિલે આ તસવીરો પોસ્ટ કરીને પોતાનો અનુભવ લખ્યો

મૉન્ટેનીગ્રોમાં અનિલ કપૂર પત્ની સાથે

મૉન્ટેનીગ્રોમાં અનિલ કપૂર પત્ની સાથે


અનિલ કપૂર હાલમાં પત્ની સુનીતા કપૂર સાથે યુરોપમાં વેકેશન માણવો ગયો હતો. તેણે આ પ્રવાસ દરમ્યાન મૉન્ટેનીગ્રો દેશમાં માણેલી યાદગાર ક્ષણોની તસવીરો સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી હતી. આ તસવીરોમાં અનિલ અને સુનીતા બન્નેએ મૅચિંગ બ્લૅક આઉટફિટ પહેર્યાં હતાં અને અનિલ એમાં સુપરફિટ લાગી રહ્યો હતો. અનિલે આ તસવીરો પોસ્ટ કરીને પોતાનો અનુભવ લખ્યો કે ‘મૉન્ટેનીગ્રો...એક ચિત્ર જેવી સુંદર ધરતી, જેણે મને જાદુઈ યાદની અમૂલ્ય ભેટ આપી.’


Whatsapp-channel Whatsapp-channel

03 June, 2026 10:15 AM IST | Podgorica | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK